ગુજરાતી બ્લોગ ની યાદી

http://netjagat.wordpress.com/list-as-per-the-name-of-blog/ 

http://netjagat.wordpress.com/list-of-bloggers-alphabetically/

 

 

 

 

 

 

 

13 Responses to ગુજરાતી બ્લોગ ની યાદી

 1. Rakesh Joshi says:

  Namaste.
  i am so glad to know that you people are making Gujrati blogers Directory.i am doing similiar thing.i am trying to make network of Gujrati people & Gujarati organisation. i will like if you all will see gujnetwork.in website. i wanted to give Link of Gujarati Blogers too.if you have finish yur directory i will like to linked same to Gujnetwork.in warm regards
  Rakesh Joshi – Mumbai
  9869288537

 2. bhaveshmehta says:

  khub sundar kary. gujrati varg mate upyogi

 3. arvindadalja says:

  આપના આ સુંદર પ્રયાસ માટે અભિનંદન. આપશ્ર્રીને વિનંતિ કે આપ ગુજરાતી બ્લોગની યાદી તૈયાર કરી રહ્યા છો તેમાં મારાં બ્લોગ વિષે પણ માહિતિ આપવા વિનંતિ. મારા બ્લોગની લીંક
  http.www.arvindadalja.wordpress.com
  આભાર સાથે

  આપનો
  અરવિંદ્

 4. આપ ના આ સફળ કાર્ય માટે ખુબ ખુબ અભિનંદન.
  મારા ગુજરાતી http://shvas.wordpress.com તથા હિંદી http://raziamirza.blogspot.com ની લિંક આપવા મહેરબાની કરશો.

 5. ખુબ અભિનંદન !!
  ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો ને એક જ મંચ પર લાવવા માટે નો
  આપણો આ અભિગમ ખુબ જ અભિનંદન ને પાત્ર છે.

 6. નમસ્કાર,
  આપની આ માતૄભાષા પ્રત્યેની સમર્પિત ભાવના અનન્ય છે.
  -અભિનંદન.

 7. kanu yogi says:

  My thoughts , ideas and beliefs are on my blog, named ” kankabaji “.You may link it with you.

 8. kanu yogi says:

  I AM WRITING MY POSTS ON DIFFERENT TOPICS . I REQUEST YOU TO INFORM OTHERS ABOUT IT. ANY ONE INTERESTED , PLEASE MEET ON —–http;/kankabaji.blogspost.com – kanu yogi

 9. kanu yogi says:

  you are doing such a good work. my congrats to you

 10. Jagat says:

  Pl. add my blog http://vatsalya-nirupam.blogspot.com in list of gujarati blog
  thanks
  nirupam

 11. nnirupam says:

  Pl add my blog to your list.
  thanks
  nirupam

 12. vijay joshi says:

  મિત્રો, બ્લોગ શું છે. તેની મને વિશેષ કઈ જાણ નહોતી પણ ગુજરાતી બ્લોગ વાંચી ને એટલો ખ્યાલ આવી ગયો કે તમારા મન માં જો વિચારો આવે તે મન રાખવા કરતા ક્યાંક લખી દેવા સારા. અને એ સારા વિચારો જો કમ્પ્યુટર/ ઈન્ટરનેટ ના માધ્યમથી એક વેબ પેજ ઉપર લખાય એને લોકો બ્લોગ કહે છે. થોડા બ્લોગ વાંચ્યા પછી મનેય લખવાનું મન થયું ને શરુ થયો મારો બ્લોગ. . .ગુજરાતી ગૂગલ.
  મિત્રો અહી આપને આમંત્રણ આપવા આવ્યો છુ મારા ગ્લોગ પર આવવાનું. મારા બ્લોગને મારું ઘર ગણી ને આવસો તો મજા પડી જશે. અને એનાથી આ નવા નિશાળીયાને આપ મહાનુભાવો પાસે થી કૈક જાણવા પણ મળશે. આવજો…

  http://gujaratigoogle.blogspot.com/

 13. nirupam says:

  pl.add. my blog-Vatsalya-in this list
  thanking you…..
  nirupam avashia

Thanks for Inspiring me by your gracefull visit