અમારા વિશે

ગદ્ય સર્જન…

સહિયારું સર્જન – પદ્યની ઉપયોગીતાનાં આધારે એજ  પ્રકારનાં મૂળભુત હેતુ સાથે સાહિત્યનાં અન્ય પ્રકારને આવરી લેતો આ પ્રયોગ થોડા વધુ નીતિનિયમોને આધિન રહીને મુકીએ છીએ. આ બ્લોગ ઉપર ગદ્ય લખતા અને લખવા ઇચ્છતા સૌ કલમકાર મિત્રોને આમંત્રણ આપીએ છીએ.  આપની સારી ટુંકી વાર્તાઓને પણ અહીં સરસ માવજત સાથે મુકીશું.

બહુ લેખકો દ્વારા અહીં રચાતી સહિયારી લઘુનવલકથામાં ભાગ લેવા ઈચ્છતા લેખકોને આ બ્લોગ હાર્દિક આમંત્રણ છે. અત્યારે જે બે લઘુનવલ કથા રચાયેલી છે તે બે ઉદાહરણ પરથી એમ સ્પષ્ટ થશે કે જેટલા લેખકોને આ પ્રયોગમાં ભાગ લેવો હોય તેમણે જે લઘુનવલ કથાનાં મુખ્ય લેખક સાથે કથા ચર્ચામાં સક્રિય રહી એક કે બે અંક તેમના સમયે લખે… 12 થી 13 અંકો અને એક મહીને એક કથા પુરી થાય.

આ બ્લોગ ઉપર તેવીજ રીતે નવલકથા, પ્રવાસ વર્ણનો, નિબંધો અને ચિંતનો પણ મુકી શકાશે.

આપને ગદ્ય સર્જનમાં રસ છે?

અહીં આપની ઇચ્છા વ્યક્ત કરો અને અમે આપનો સંપર્ક કરીશું.

ધન્યવાદ…

વિજય શાહ @ નીલમ દોશી @ ઊર્મિસાગર

* * *

32 Responses to અમારા વિશે

 1. સારું કાર્ય ઉપાડ્યું છે.

 2. Dr. Chandravadan Mistry says:

  VIJAY NILAM URMISAGAR CONGRATULATIONS for this wonderful new BLOG site. I studied 5 gujarati dhoran &my GUJAARATI BHASHA is CHILDLIKE . Yet I love Gujarati very much & enjoy reading KAVYA LETH& informative writngs of OTHERS. I wrote 3 short stories….BALVARTA. I will be honoured if U publish on this BLOG.I will send them to VIJAYBHAI by mail.
  CHANDRAVADAN.

 3. આ આવકારણિય પ્રસ્થાન માટે અનેક અભિનંદનો.
  ગુર્જરપ્રેમીઓનો સહકાર અવશ્ય મળશેજ તેવી શુભેચ્છા.
  ત્રણ ટુંકી નોંધ મોકલી આપીશ.

 4. સુજ્ઞ શ્રી,
  આપના આ પ્રયાસને મારી શુભેચ્છાઓ.
  મારી એક હળવી વાર્તા મોકલી આપના આ પ્રયાસમાં સહભાગી થવા પ્રયત્ન કરીશ.
  — જયંતીભાઈ.

 5. શ્રી વિજયકાકા, નીલમઆંટી તથા ઊર્મિબહેન … સર્વેને અભિનંદન…

 6. NEW ADDITION FOR ME TO READ AND REFLECT!

 7. nrshuka says:

  તમને સૌને અભિનંદન,
  સરસ મજાનો પ્રયાસ છે આ. વધુને વધુ કલમો આ પ્રયત્નમાં જોડાશે તો કંઇક નવું પરિમાણ અવશ્ય સર્જાઇ આવશે. સાહિત્યનો વિદ્યાર્થી અને અધ્યાપક હોવાથી આ આખા પ્રયાસને કંઇક નવાં જ રુપે જોઇ રહ્યો છું. આધુનિક સાહિત્યના સમયગાળામાં ઓટોમેટિક રાઇટિંગ અને ગૃપ રાઇટિંગના પ્રયાસો થયા છે ને આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં મધુરાય ને રે- મઠની મંડળીએ સરસ મજાની રચનાઓ આવી લીલયા પ્રવૃત્તિ દ્વારા પ્રગટાવી હતી.
  ગુજરાતી સાહિત્યમાં કંઇક નવા સંચારની જરુરુયાત છે જ. ફરી અભિનંદન…
  – નરેશ

 8. Harnish Jani says:

  Conratulations and Good luck to all of my three friends–

 9. gdesai says:

  શ્રી. વિજયભાઈ,નીલમ બહેન તથા ઊર્મિ બહેન
  ગદ્ય સાહિત્યમાં નાના નાના નિબંધો સમાવી લેવાનો તમે સહુઍ જે નિર્ણય કર્યો તે આનંદની વાત છે. તમે સહુને આ પ્રવૃત્તિમાં જોડાવાની જે પ્રેરણા અને સગવડ આપો છો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.ગુજરાતી સાહિત્ય સરિતા ઉપર મુકાતાં મારા નાના નાના નિબંધોનો ઍમાં સમાવેશ કરી શકો તો સારું.

 10. COMING BACK TO THE BLOG & REQUESTING YOU TO POST MY BLOG..CHANDRAPUKAR ON THE LISI PLEASSSSSSS
  http://www.chandrapukar.wordpress.com
  THANKS !
  Dr. Chandravadan Mistry Lancaster Ca

 11. Janakbhai says:

  Thanks a lot for placing my translated stories in your blog. I have gone through the various articles and stories placed here. Staying in USA you do a lot of work for keeping Gujarati alive. Hearty congratulation and good luck for your Gadhya Sarjan activities. Salute to you and your collegues.
  Dr. Janak Shah

 12. arvindadalja says:

  અરવિંદ અડાલજા

  આપના સહિયારું સર્જન ઉપર અમારા જેવા વિચારકોને પણ પોતાના વિચારો વ્યકત કરવા મળે છે તે જાણી આનંદ થયો. આપ સૌને ગુજરાતી ભાષાને સમૃધ્ધ અને નેટ ઉપર પણ વંચાતી કરાવવાના પુરુષાર્થને સફળતા મળે તેવી પ્રાર્થના. મે પણ મારો બ્લોગ બનાવ્યો છે જે arvindadalja.wordpress.com ઉપર ઉપલબ્ધ છે જેમાં મેં મારા રસના કેટ્લાક વિષયો ઉપર મારાં વિચારો રજૂ કરેલ છે.
  અતમાં આપ સૌને અભિનંદન.
  આપનો
  અરવિંદ

 13. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

 14. SpeakBindas says:

  aava saras Gujarati blogs joi ne kharekhar anand thay chhe

 15. Ankit says:

  wahre…………….. aa to mane hamna dhyan ma aavyu…… mane hamesha man ma khatake k kavita ke gazal mate blog che. pan vartao mate nathi. aaje achanakj kyak thi tame jadya………. maja padi…….. jay ho…..

 16. Ankit Desai says:

  mare jo ahi varta aapvi hoy to su karavu??????????

 17. Indu SHAH says:

  aa khubja sundara vichar che
  indu

 18. ખુબ સુંદર ..સહિયારું સર્જન જાણે સોનામાં સુંગંધ …અભિનંદન

 19. Anshu Joshi says:

  Good it’s an interesting thing. I am interested but first you visit my blog http://aavovaatokarie.blogspot.com/ and then decide that wheather I am elligible for your experiment or not? Let’s keep in touch
  Anshu Joshi

 20. બ્લોગની સજાવટ ખુબજ સરસ

  સજાવટ કરેલ છે,

  ખુબજ સરસ પ્રયત્ન છે,

  ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

 21. Manhar Prabtani says:

  શ્રી. વિજયભાઈ,નીલમ બહેન તથા ઊર્મિ બહેન,
  નમસ્કાર,
  આપે અતિ સુંદર કાર્ય ઉપાડ્યું છે. ખુબ ખુબ અભિનંદન અને શુભેછા.
  મારે સ્વરચિત લઘુકથા પોસ્ટ કરવાની ઈચ્છા છે. માર્ગદર્શન માટે સવિનય.
  ઈમૈલ pmanhar@gmail.com
  આભાર
  સહૃદયી,
  મનહર પ્રબ્તાણી, ભાવનગર.

 22. Manhar Prabtani says:

  શ્રી. વિજયભાઈ,નીલમ બહેન તથા ઊર્મિ બહેન,
  નમસ્કાર,
  આપે અતિ સુંદર કાર્ય ઉપાડ્યું છે. ખુબ ખુબ અભિનંદન અને શુભેછા.
  મારે સ્વરચિત લઘુકથા પોસ્ટ કવાની ઈચ્છા છે. માર્ગદર્શન માટે સવિનય.
  ઈમૈલ pmanhar@gmail.com
  આભાર
  સહૃદયી,
  મનહર પ્રબતાણી, ભાવનગર., .

 23. Please read correct email address as :- pmanharb@gmail.com

 24. ગુજરાતી સાહિત્યનો સહિયારા સર્જનનો પ્રયત્ન ખુબજ પ્રસંસનીય છે ખુબ અભિનંદન,આપના અનુકુળ સમયે મારા બે ટુકી વાર્તાના બ્લોગ “મોગરાનાફૂલ”આપનું સ્વાગત છે.-મહેન્દ્ર ભટ્ટ

 25. શ્રી વિજયભાઈ , નીલમબહેન તથા ઉર્મીબહેન ,
  જય શ્રી કૃષ્ણ ,આપના બ્લોગમાં મારી વાર્તા “મોગરાના ફૂલ ” શમાવવા બદલ આપ સહુનો
  ખુબ ખુબ આભાર ,શ્રી વિજયભાઈ આપે ખુબજ ઝડપી મારી વાર્તાને પસંદ કરી તેથી ઘણો આનદ અને ભવિષ્યમાં સાહિત્યના વિકાસમાં મારો સાથ આપવાનો સતત પ્રયત્ન કરીશ ,શુભેચ્છા સાથે ખુબ ખુબ આભાર .-મહેન્દ્ર ભટ્ટ .

 26. Respected,
  A reminder in reference to my post dtd, Sept,19,2011.

 27. શ્રી વિજયભાઈ,
  જય શ્રી કૃષ્ણ ,અગાઉ રજુ થયેલી વાર્તા”મોગરાના ફૂલ”આપનાં ” સહિયારું સર્જન “ધ્વારા પ્રસિદ્ધ થયા પછી વાચક મિત્રોની સંખ્યામાં વધારો થયો છે તેથી આપનો ઘણો આભાર ,એજ બ્લોગમાં મારી
  બીજી વાર્તા “ઝાંઝરનો ઝમકાર” છે જો એ આપને યોગ્ય લાગે તો મારી અનુંમતી છે આભાર -મહેન્દ્ર ભટ્ટ

 28. Mayur says:

  શ્રી વિજયભાઇ,
  હું ગદ્ય રચનામાં રસ ધરાવું છું
  મારો પણ એક બ્લોગ છે, આગમન……..
  જેમાં મેં હમણાં જ એક રહસ્યમય નવલકથાની બે કડી પ્રકાશિત કરી છે જે મારી પ્રથમ ગદ્ય રચના છે
  જો આપને યોગ્ય લાગે તો આપ આપની અનુમતીએ એને અહી પ્રસિધ્ધ કરી શકો છો

  — કુમાર મયુર —

 29. readsetu says:

  વિજયભાઇ, નીલમબહેન અને ઊર્મિબહેન આપને અભિનંદન.
  આ પ્રવૃતિની આજે જાણ થઇ.. સરસ.
  લતા હિરાણી

 30. વેરાન હરિયાળી
  માં રે આ પુસ્તક ખરીદવું છે

 31. pallavi says:

  nice idea I would like to take part in it.

 32. Harish says:

  આ તો ઘણું સરસ પ્રોત્સાહિક અને પ્રેરણાદાયક કાર્ય થયેલ છે.
  ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, ધન્યવાદ અને શુભેચ્છાઓ.

  હરીશ ભટ્ટ

Thanks for Inspiring me by your gracefull visit