ગુજરાતી સાહિત્ય સરિતાનાં સૌ સભ્યોની શુભકામનાઓ

દિપાવલી નાં શુભ દિને
એટલી પ્રભુ તમને પ્રાર્થના
કે આવનારા વર્ષમાં
દસે દિશાઓથી શુભ ભાવો
મને,અમને,આપણને સૌને
ઉપલબ્ધ થાવો
જેથી મન તિમિરનાશની સાથે સાથે
સૌ ઉન્નતિનાં માર્ગે ચઢે!
સૌની મનોકામના ફળે!
અને આસુરી શક્તિ ઉપર
પ્રેમનો વિજય થાય.

પ્રભુ તમને કોટી કોટી વંદન.

This entry was posted in વિજય શાહ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

3 Responses to ગુજરાતી સાહિત્ય સરિતાનાં સૌ સભ્યોની શુભકામનાઓ

 1. nilam doshi says:

  ગુજરાતી સાહિત્ય સરિતાના સૌ સભ્યોને દિલની નવા વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ.

 2. nilam doshi says:

  ગુજરાતી સાહિત્ય સરિતાના સૌ સભ્યોને દિલની નવા વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ.

  સ્વપ્નો સૌ સાકાર થજો
  જીવનપથ મંગલ થજો
  ઇશ્વરની આશિષ સદા સાથ હજો
  દિલની છે આ દુવાઓ
  સ્નેહથી સ્વીકારશોને?

  http:paramujas.wordpress.com

 3. Urmi Saagar says:

  સૌને મારા નૂતન વર્ષાભિનંદન!!

Comments are closed.