જિંદગીની મઝા-પ્રવિણા કડકીયા

જિંદગીની મઝા 

શા કાજે કડાકૂટ કરો છો
અમે અમે છીએ તમે તમે છો
અમે તમે નથી થવાનાં
તમે અમે નથી બનવાનાં
શા ને માથાઝીંક કરવાનાં
અમારા અંતરની વાત
તમે નહીં સમઝવાનાં
તમારાં મનમાં શું ચાલે છે
અમે નહીં કળી શકવાના
અમારા વગર તમને નહીં ચાલે
તમારા વગર અમને નહીં ફાવે
શા કાજે કડાકૂટ કરો છો
અમે તમારી સંગે સુખી
તમે અમારી ઉપર ફિદા
તેથી જ તો જિંદગીની મઝા 

પ્રવિણા કડકીયા

This entry was posted in પ્રવિણાબેન કડકીયા, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

7 Responses to જિંદગીની મઝા-પ્રવિણા કડકીયા

 1. gopal h parekh says:

  maja padi jay evi vaat, jo kavita mujab badha samaje to

 2. Kiritkumar G. Bhakta says:

  saras vaat !
  me aa vaat par to tali vagadee chhe.

 3. સુંદર વાત !!!
  અભિનંદન.

 4. Jitendra Patel says:

  અમારા વગર તમને નહીં ચાલે
  તમારા વગર અમને નહીં ફાવે means Unity is require .Spell of
  Success is incomplete if there is no U or Missing U in spell of Success this teach us without U (તમારા) we never success in life
  Good pankti
  Thx
  Jitendra Patel (Jitu Joly)
  Califronia
  U S A

 5. Ramesh C Patel says:

  Thanks to Vijay Shah I learnt about this site and now back in touch with Houston and Friends ,,, Here in Saudi missinh the Gujarti literature

 6. Sushma says:

  Pravinaben,
  Very nicely said.

 7. Pingback: અમે અને તમે « સહિયારું સર્જન

Comments are closed.