મારી વાર્તા -પ્રવિણા કડકીયા

અહંકારે  આગ લગાવી અભિમાને અભડાવી
અસ્તિત્વની આળપંપાળમાં આ જગે જકડાઇ

રજકણથી પણ સુક્ષ્મ, તણખલાને તુલ્ય
ઝાંઝવાનાં જળ સમાન આ જીવનનું શું મૂલ્ય

જગત પિતા આજે થાકયો કર બે પળ વિશ્રામ
શા કાજે તેમાં ન થાય થોડો ફેરફાર

પતિ છીનવાયો દિવાની બની દુઃખના ઉગ્યા ઝાડ
બાળકોના સંસારમાં રાચી રાઇનાં બન્યા પહાડ
www.zazi.com

This entry was posted in અન્ય બ્લોગમાંથી ગમેàª, પ્રવિણાબેન કડકીયા, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.