પણ દાણા તો નાખવા પડે ને?

saap-sidi.jpg

વેપાર
સાપ સીડીની રમત જ સમજોને
જ્યાં અગિયારનું ખાનુ સીડી ચઢાવે
અને તેરમાં ખાનાનો સાપ નીચે ઉતારે
આ ઉતાર ચઢાવમાં
જો જીતા વો સિકંદર
જો હારા વો તો બંદર

પણ દાણા તો નાખવા પડેને?

This entry was posted in તમે એટલે મારું વિશ્વ, વિજય શાહ. Bookmark the permalink.

0 Responses to પણ દાણા તો નાખવા પડે ને?

 1. gopal parekh says:

  majani, tunki ne tach kavita

 2. pravinash1 says:

  દાણા ક્યાં નથી નાખવા પડતા?
  રમતમાં , જિવનમાં કે પછી
  નોકરી પર.

 3. vijayshah says:

  વાત તો સાવ સાચી છે અને વધુ લાંબુ વિચારો તો આપણે પ્રભુ પિતાનાં સંતાન
  પ્રભુ પણ રોજ સવારે આપણને નવો દિવસ આપી નવો દાવ લેવા સુચવતો હોય તેવુ માની શકાયને? દસી વીશી, ગ્રહ દશા અને ચક્ડોળ જેવા પ્રતિકો આયોજીને સંતો આ જ વાત સમજાવવા નથી મથતા?