નવીનભાઈ ની ૬૫ મી વષૅગાઠે…

નવીનભાઈ ની ૬૫ મી વષૅગાઠે
અપૅણ .

*******************************

નવીનભાઈ   તમે  નવીન છો.
 નવીનભાઈ  તમે યુવાન  છો.
 નવીનભાઈ તમે ગુલાબી  છો.
 નવીનભાઈ તમે  લેખક   છો.
નવીનભાઈ તમે  પત્રકાર  છો.
નવીનભાઈ તમે  વક્તા   છો.
નવીનભાઈ તમે સંગીત પ્રેમી છો.
નવીનભાઈ તમે  રંગીલા   છો.
નવીનભાઈ તમે  રમતિયાળ છો.
નવીનભાઈ તમે  ગંભીર    છો.
નવીનભાઈ તમે   નીખાલસ છો.
નવીનભાઈ તમે  ઉદાર  છો.
નવીનભાઈ તમે  વૌષણવ  છો.
નવીનભાઈ તમે  આદૅશ પતિ છો.

ચલો બધી વાત ઘેર ગઈ,
ખરી  વાત તો એ છે કે,
નવીનભાઈ તમે  એક મજાના માણસ છો.

શુભેચ્છા સહ ,
રસેશ દલાલ્

This entry was posted in વિશ્વદીપ બારડ. Bookmark the permalink.

3 Responses to નવીનભાઈ ની ૬૫ મી વષૅગાઠે…

  1. shivshiva says:

    નવીનભાઈ યુવાનને 65મી નવીન વર્ષગાઠની શુભેચ્છાઓ.

  2. pravinash1 says:

    congretulations

  3. નવીનભાઈ તમે તો જોરદાર છો.

Comments are closed.