બહાદુરી- કીરિટકુમાર ગો ભક્ત

mari-padi-chhe.jpg
 મરી પડી છે બહાદુરી,ભોંય પર,

બેઠી કાયરતા,બંદૂક લઇ.

સિંહ કહે:

લે નખ અને જડબુ મારી પાસેથી

કાં દઇ દે બંદૂક મને અને પછી લઢ

ત્યારે સમજાય કોણ બહાદુર

અને કેવી તારી બહાદુરી!

This entry was posted in કીરીટ ગો. ભક્તા. Bookmark the permalink.

3 Responses to બહાદુરી- કીરિટકુમાર ગો ભક્ત

 1. Srujal Vadodariaya says:

  sachi vaata chhe
  beu baLiyaa sarkhaa ladhe ane jite te bahadur

 2. With a limited number of words a great reality described.

  Great !! Simply Great !!!!!!!!!!

 3. Chirag Patel says:

  પણ આજની દુનીયામાં આ શક્ય થતું અનુભવાતું નથી. બળીયાનાં હંમેશાં બે ભાગ… કોઈ પણ ક્ષેત્રે આમ જ બનતુ રહે છે.

Comments are closed.