રંગમંચનાં ખેલો

સમયની સાથે જાઉં છું સરતો સરતો
સમય છોને પછી હોય સારો કે નરસો

કરવા યોગ્ય કાર્યો બધા જાઉં છું કરતો
રડે કે હસે તુ કઠપુતળી, ખેલ કરતો

હિંમત હાર્યો જ્યારે સમય બન્યો નરસો
મથ્યા કર્યું ત્યારે સમય બન્યો સરસો

કેમ કરી સમજાવુ હતપ્રભ તને સખી
રંગમંચનાં ખેલો બધા સમય જ કરતો

This entry was posted in કવિતા, તમે અને મારું મન. Bookmark the permalink.

0 Responses to રંગમંચનાં ખેલો

 1. સુંદર રચના… “રંગમંચનાં ખેલો બધા સમય જ કરતો’ – સાચી વાત… સુંદર રીતે રજૂ કરી…

 2. Jagdish says:

  સમયની સાથે જાઉં છું સરતો સરતો
  સમય છોને પછી હોય સારો કે નરસો

  samaynee saathe sarataa aavaDe tene jindagino bhar kyaamthee laage he?

 3. Jagdish says:

  Bahu saras mukhadu paNa hajee adhuru laage chhe thoDik mathaaro vijaybhai

 4. samayani lila ja nyaari chhe.

 5. Dr. Chandravadan Mistry says:

  SUNDAR KAVYARACHANAA….CONGRATS