ખોટમાં

traffic-jam.jpg

છે ચક્કાજામ આ ભીડો બધી,
ને ઘટે છે ઘટનાઓ થોકમાં,

જે ઉદાસી પહેરી રોયા કરે,
કેમ બોલીયે ના રહે શોકમાં

જિંદગી આમ ચાલ્યા જ કરે,
આંખ પાણી વહે તો રોક મા.

પ્રભુ તુજ છે જેની આશ છે,
નહિ તો જીવન જશે ખોટમાં

This entry was posted in કવિતા. Bookmark the permalink.

0 Responses to ખોટમાં

 1. kaushik says:

  પ્રભુ તુજ છે જેની આશ છે,
  નહિ તો જીવન જશે ખોટમાં

  saras vaat paNa adhuri

 2. harekrishna shastri says:

  નાનુ અને અસરકારક ગીત..

  છે ચક્કાજામ આ ભીડો બધી,
  ને ઘટે છે ઘટનાઓ થોકમાં,

  ટ્રાફીકની ભીડ જેવીજ છે જિંદગીની ઘટનાઓની ભીડ્

 3. જિંદગી આમ ચાલ્યા જ કરે,
  આંખ પાણી વહે તો રોક મા.

  -સારી અભિવ્યક્તિ..

 4. Dr. Chandravadan Mistry says:

  SUKH DUKH BARI AA JINDGI TO VEHTI JAY….KINYU THAY KE NA THAY NO SWIKAR KARTA PRABHUPANTHE JAVAY CHHE