ગોરજવેળા ભણ

જોને વહે આ ક્ષણ
જોને બને એ મણ

કે છે દરેકે કણ
વીણે દરેકે જણ

આખુ ય રાતુ રણ
મૃગજળ ને હણ

માથુ તુ ન રે ખણ
બેસી પલાખા ગણ

પરબડીએ ચણ
જીવદયા તુ લણ

પાછાવળ્તા જો ધણ
ગોરજવેળા ભણ

This entry was posted in કવિતા, તમે અને મારું મન. Bookmark the permalink.

0 Responses to ગોરજવેળા ભણ

 1. Vijay Shah says:

  અંત્યાનુપ્રાસ મેળવવા મથતા જે શાબ્દિક કસરત થઈ તેને અનુરુપ સુંદર ચિત્ર મળી જતા સર્જન
  આનંદ પૂર્ણ થયો

 2. Dr. Chandravadan Mistry says:

  INTERESING CHOICES OF WORDS IN SHORT POEM…..

 3. Gopal Parekh says:

  પ્રાસની રમઝટ મનને ભાવી ગઇ,ગોપાલ