વેલેન્ટાઈન ડે

valentine.jpg 

વેલેન્ટાઈન ડે એટલે “હની” એકલી?
તમે જેન ચાહો તે બધા વેલેન્ટાઈન
જે તમને ચાહે તે બધા પણ વેલેન્ટાઈન
વેલેન્ટાઈન એટલે પ્રેમ પુનઃનવીનીકરણ

જે વરસે એક વાર કેમ્?
કેમ નહીં તે અહર્નિશ ?

This entry was posted in તમે અને મારું મન. Bookmark the permalink.

0 Responses to વેલેન્ટાઈન ડે

 1. vijayshah says:

  વેલેન્ટાઈન ડે પર આવતી એક અમેરિકન ભદ્દી જાહેરાત ‘પજામા’ પરથી સુજ્યુ કે કેવો સંકુચીત અર્થ કરી નાખ્યો વેલેન્ટાઈનનો? વેલેન્ટાઈન નો અર્થ રીન્યુઅલ ઓફ લવ છે..ફક્ત હની અને નગ્નતા નહી

 2. pravinash1 says:

  Najar apani apni andaz apna apna
  that’s what Valentine day is.

 3. lata hirani says:

  my valentain …whole world..

 4. Chintan says:

  valentain day is only one day ??
  when u can give and take love from others..
  no..every day is valentain day…