દ્વંદ્વ – પ્રતિબિંબ સાથે….

 

 

 

 

ઈંગ્લેડ માં માર્થા કરીને એક સ્ત્રી ને નાનકડુ કુતરુ પાળવાનું મન થયું. અને સારી જાત નું ગલુડીયુ તે લઈ આવી. એક દિવસ અજબ કૌતુક થયુ. કુતરુ ડ્રેસીંગ ટેબલ ઉપર ચઢી ગયુ અને ડ્રેસીંગ ટેબલ ના ત્રણ અરીસામાં ત્રણ પોતાના પ્રતિબિંબ જોઈ ને જોર જોરથી ફસવા માંડયું.

માર્થા આ જોઈને પહેલા તો ગભરાઇ પણ પછી ખડખડાટ હસવા માંડી, માર્થા ને હસતી જોઈ ગલુડીયુ નીચે ઉતરી ગયું. કારણ કે પ્રતિબિંબમાં ત્રણે ગલુડીયા પાસે તેની માર્થા પણ હસતી હતી.

પણે આપણા જ પ્રતિબિંબ ને જોઈને ઝબકી જઈએ છે અને એને દુશ્મન સમજી ને તેની સામે લઢવા તૈયાર થઈ જઈએ છે. શીખ હોય હિન્દુ હોય કે ઈસાઇ હોય…. પશુ હોય, પક્ષી હોય કે જીવજંતુ દરેક જીવંત જીવોમાં વસતો ઇશ્વરીય  અંશ એક જ છે તેને ધર્મના નામે વંશના નામે દેશના નામે જુદો ગણવો એ અરિસામાં જોઈને ભસવા બરાબર છે. અને આવો આપણો ખેલ જોઈને આપણો ઉપરવાળો માલિક માર્થાની જેમ જ ખડખડાટ હસ્તો હશે તેવુ તમને નથી લાગતુ  ?

 – વિજય શાહ

This entry was posted in અંતરનાં ઓજસ. Bookmark the permalink.

0 Responses to દ્વંદ્વ – પ્રતિબિંબ સાથે….

 1. Sudhir Patel says:

  Nice thought, Vijaybhai.
  Sudhir Patel

 2. Harnish Jani says:

  “Pratibimb” is a great subject-U hit the bulls eye.

 3. Janakbhai says:

  When will a man begin to think that we are all creation of God? Perhaps while creating us, He would not have thought that my creation would not follow my commands.

 4. Girish Desai says:

  It is said that man was made in the image of God. To me it seems the dog’s confusion is not due to his images but due to the presence of those mirrors.
  Our Ego is the mirror in which God sees His images. Just as the dog’s image has no idea of the real dog so we, being His image, have no idea of God. He who brakes this mirror of Ego merges in God.