સબકા દાતા રામ

murari-bapu 

 

અજગર કરે ના ચાકરી પંછી કરે ના કામ

દાસ મલુકા ર્યું કહે સબકા દાતા રામ.

 

સુરત ખાતે ચાલી રહેલ રામકથા ના ગાયક શ્રી મોરારી બાપુ એ બિહાર ના સંત મલુકદાસ ની કથા કહી. શ્રી કૃષ્ણ ને સર્વ દુખો અને સુખો અર્પણ કરી નિસ્પૃહતા થી જીવવા યોગક્ષેમ વહીમ્યહં ના કૃષ્ણ કથન ની કસોટી કરવા નિર્ણય કર્યો..

 

એમણે સાંભળ્યુ હતુ કે ભગવાન ભુખ્યો ઉઠાડે છે. પણ સુવડાવતો નથી તેથી નિર્ણય કર્યો કે જયાં સુધી જબરજસ્તી થી ઝાડ પર થી ઉતારીને મને કોઈ ન જમાડે ત્યાં સુધી હું જમવાનો નથી. એમ વિચારી જંગલમાં જઈને ઝાડ ઉપર બેસી ગયા. દિવસો પર દિવસો વિતી ગયા. ચોથે દિવસે એક રાજા તેના પરિવાર સાથે ઝાડ નજીક જમવા બેઠો સાવજ ની ધુરરાટી થી કરી ને ભોજન છોડી સૌ ભાગી ગયા. થોડોક સમય વિને છે. અને ઓ બહારવટીયા તૈયાર ભોજન જોઈ જમવા બેસે છે. પણ ઝેરહોવા ની શંકા પડતા અટકે છે.

 

એકે ઝાડ પર મલુકદાસને જોયો, બળજબરી થી ઉતારીને જમાડયો પછી તેને કશુ ન થતા સૌ જમ્યા…

તે દિવસથી મલુકદાસ સંત મલુકદાસ બન્યા.

          વિજય શાહ

This entry was posted in અંતરનાં ઓજસ. Bookmark the permalink.

0 Responses to સબકા દાતા રામ

 1. !st time came to know of SANT MULAKDAS…Nice post !

  દાસ મલુકા ર્યું કહે સબકા દાતા રામ.
  VERY TRUE !

 2. Neela says:

  ભગવાન ભુખ્યો ઉઠાડે છે. પણ સુવડાવતો નથી –
  સાચી વાત છે.

 3. Janakbhai says:

  God is great. But without PURUSHARTH we should not get as it leads to idleness.
  Every man can’t be Mulakdas.

 4. hima says:

  but i think if anything is in our luck then i vil get it anyway…
  all things are depending on our ” NASIBA “..

 5. rajgururk says:

  yes its trubut first time know abt sant maluja thanks bapu