સો વરસ જીવવુ છે?

bald_eagle_2.jpg

 

એક ઈ મેલ હમણા જોયો જેમા ગરુડની જીવન યાત્રા હતી.

ચાલીસ વર્ષ થી સીત્તેર વર્ષમાં ગરુડની ચાંચ વાંકી વળી જાય અને પગનાં પંજા જેનાથી શીકાર પકડાય છે તે ઢીલા પડી જાય છે અને પીંછા ભારે થતા જતા હોવાથી ઉડવાનુ અઘરુ થતુ જાય છે. આ તબક્કે તે એક એવો નિર્ણય્ કરે છે જ તેની જિંદગીમાં બીજા ત્રીસ વર્ષ ઉમેરે છે. તે નિર્ણય છે જુનુ ખંખેરો અને નવુ મેળવો..દુર ઉંચે શીખરે બેસી એક પછી એક ભારે પીંછા તોડી નાખે છે. વળી ગયેલી ચાંચ ઘસી ઘસીને તીણી કરેછે અને ફરીથી સક્ષમ નવા પીંછા ઉગે ખુલે તેની રાહ જુએ છે…પાંચ થી છ મહિનામાં ગરુડ નવા પીંછા સાથે બીજા ત્રીસ વર્ષ જીવી જાય છે.

સીત્તેર વર્ષે આપણે વધુ અને વધુ ભૂતકાળને વાગોળવાને બદલે ગરુડ જેમ પીંછા ખંખેરે તેમ ભૂતકાળને ખંખેરીયે તો નવુ જીવન મળે ને?

This entry was posted in અંતરનાં ઓજસ. Bookmark the permalink.

0 Responses to સો વરસ જીવવુ છે?

 1. Harnish Jani says:

  વાહ ! શું વાત લાવ્યા છો ! મને વિચાર કરતો કરી મૂક્યો.મારે ગરુડ બનવું પડશે. થેંક્યુ !

 2. Neela says:

  જાણવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી વાત કહી.

 3. Janakbhai says:

  Vow! What a great thing to think. We chew our past and become un happy. A good lesson to learn.

 4. Dilip Gajjar says:

  Khub sarsa vaat chhe vijaybhai, Garudraj kem kahevaay te samjaayu..jo ke haji to hu nano chhu pan agaauthi vicharvu saru..yogsutra yaad aave chhe patanjali kahe,..Heyandukh parabhavah..je aavyu nathi te dukhno paraabhav karo…dilip khub sunder vato vicharo kavyamay chhe aapno blog fari malishu.