શબ્દ સ્પર્ધાને રસપ્રદ બનાવીયે-(2)

બારાખડી જોઇએ તો મલશે બધાજ એકાક્ષરી શબ્દો

અ      ઔ  ઇ    ઉ  ઊ અં અઃ

  કા  કે  કૈ  કો  કૌ  કિ  કી  કુ  કૂ  કં  કઃ 

ખ  ખા  ખે  ખૈ  ખો  ખૌ  ખિ  ખી  ખુ ખૂ  ખં  ખઃ

  ગા  ગે  ગૈ    ગૌ  ગિ  ગી  ગુ  ગૂ  ગં  ગઃ

  ઘે  ઘૈ  ઘો  ઘૌ  ઘિ  ઘી  ઘુ  ઘૂ  ઘં  ઘઃ

ચે  ચૈ  ચો  ચૌ  ચિ    ચુ  ચૂ  ચં  ચઃ

છા  છે  છૈ  છો  છૌ  છિ  છી છુ   છૂ છં  છઃ

  જા  જે  જૈ  જો  જૌ  જિ  જી  જુ  જૂ  જં  જઃ

ઝ ઝા  ઝે  ઝૈ  ઝો  ઝૌ  ઝિ  ઝી  ઝુ  ઝૂ  ઝં  ઝઃ

ટ ટા  ટે  ટૈ  ટો  ટૌ  ટિ  ટી  ટુ  ટૂ  ટં ટઃ

ઠ  ઠા  ઠે  ઠૈ  ઠો  ઠૌ  ઠિ  ઠી  ઠુ  ઠૂ  ઠં  ઠઃ

ડ  ડા  ડે  ડૈ  ડો  ડૌ  ડિ  ડી  ડુ  ડૂ  ડં  ડઃ

ઢા  ઢે  ઢૈ  ઢો  ઢૌ  ઢિ  ઢી  ઢુ  ઢૂ  ઢં  ઢઃ

ણ ણા  ણૈ  ણૌ  ણિ  ણી  ણુ  ણૂ  ણં  ણઃ

ત તા  તે  તૈ  તો  તૌ   તિ  તી  તુ    તં  તઃ 

થ થા  થે  થૈ  થો  થૌ  થિ   થુ  થૂ  થં થઃ

દ    દે  દૈ  દો  દૌ  િ  દી દુ  દૂ  દં  દઃ

  ધા  ધૈ  ધૈ    ધૌ  ધિ  ધી  ધુ  ધૂ  ધં  ધઃ

  ના  ને  નૈ  નો  નૌ  નિ    નુ  નૂ  નં  નઃ

  ા  પે  પૈ  પો  પૌ  પિ    પુ    પં  પઃ

ફ  ફા  ફે  ફૈ  ફો  ફૌ  ફિ  ફી  ફુ  ફૂ  ફં  ફઃ

બ    બે  બૈ  બો  બૌ  બિ  બી  બુ  બૂ  બં  બઃ

ભ  ભા  ભે  ભૈ  ભો  ભૌ  ભિ  ભી  ભુ  ભૂ  ભં  ભઃ 

  મા  મે  મૈ  મો  મૌ  મિ  મી  મુ  મૂ  મં મઃ

ય    યે  યૈ  યો  યૌ  યિ  યી  યુ  યૂ  યં  યઃ

ર  રા  રે  રૈ  રો  રૌ  રિ  રી  રુ  રૂ   રં  રઃ

લ  લા  લે લૈ લો  લૌ  લિ  લી  લુ  લૂ  લં લઃ

l  વે  વૈ  વો  વૌ  વિ  વી વુ  વૂ  વં  વઃ

સ સl   સે  સૈ  સો  સૌ  સિ  સી  સુ  સૂ  સં  સઃ

શ  શા  શે  શો શૌ  શિ  શી  શુ  શૂ  શં શઃ

ષ  ષા  ષે  ષૈ  ષો  ષૌ   ષિ  ષી  ષુ  ષૂ  ષં  ષઃ

    હે  હૈ  હો  હૌ  હિ      હૂ  હં હઃ

ળ  ળા  ળે  ળૈ  ળો  ળૌ  ળિ  ળી  ળુ  ળૂ  ળં  ળઃ

જ્ઞ  જ્ઞા  જ્ઞે  જ્ઞૈ  જ્ઞો  જ્ઞૌ  જ્ઞિ  જ્ઞી  જ્ઞુ  જ્ઞૂ  જ્ઞં  યઃ

ક્ષ  ક્ષા  ક્ષે  ક્ષૈ  ક્ષો  ક્ષૌ  ક્ષિ  ક્ષી  ક્ષુ  ક્ષૂ  ક્ષં  ક્ષઃ

 

દેવિકાબેને મારા કામનું સરસ નવીકરણ કર્યુ અને આ કામને આગળ વધાર્યુ. સુ શ્રી રેખાબેન અને ડો ચંદ્રવદન ભાઇ એ પણ પોતાનો મત જણાવ્યો તેમનો આભાર

ભુરા અક્ષરો તે દેવિકાબેન ની મહેનત છે…

કાક્ષરોને હું પુર્ણ અને સંયુક્ત એમ બે સ્વરુપે લખુ છું. ઉદાહરણ -સંપુર્ણ એકાક્ષર્-જા, પી, ના, હા, એ, બે, વિગેરે
ઉદાહરણ -સંયુક્ત એકાક્ષર્ જેમ કે ભા’=ભાઇ, રા’=રાજા, પા.=પટેલ, શા.= શાહ. વિગેરે
 

 

 

્લોગર મિત્રો આ પ્રયોગને વધાવે છે જે એક સુંદર પ્રોત્સાહન છે. મુંબઈથી મીનાબેન છેડાએ  ભગવદ ગો મંડળની વેબ સાઈટ http://www.bhagavadgomandalonline.com/આપીને મને ઘણી બધી અવઢવો માંથી બહાર કાઢ્યો છે. મને લાગે છે સારા કામમાં ઘણા સહભાગી થઈ રહ્યાં છે.

ગુજરાતી શબ્દ સ્પર્ધા આ રીતે આગળ વધી રહી છે

આપણે દરેક ઉંમરનાં લઘુત્તમ ૧૨ પ્રતિસ્પર્ધકો માટે ૨૦ શબ્દો તેનો અર્થ અને તેનો વાક્ય પ્રયોગ્.. કાવ્ય સ્વરુપે..ગદ્ય સ્વરુપે તૈયાર કરીયે છે. તેનો અર્થ એ થયો કે ૨૪૦ શબ્દો સરળ, થોડા અઘરા અને અઘરા એમ ત્રણ વિભાગો માટે તૈયાર કરીયે છેઅને તે ત્રણેય વિભાગનાં નામો તે વિજેતાને મળતા પુરસ્કારોનાં નામો છે.

હવે નો પ્રશ્ન છે ગુજરાતી ભાષામાં   આઠ લાખ બાવીસ હજાર કરતા વધુ શબ્દો છે  અને એક સ્પર્ધા માં ૭૨૦ જ શબ્દો જોઈએ છે…

ભગવદ ગો મંડળ  ને જોશો તો ખરેખરી ગમ્મત હવે શરુ થશે..કારણ કે એક શબ્દના ઘણી વખત  વધુ  જુદા જુદા અર્થો નીકળે છે.

મતાનો ગુલાલ કરતા અને ઘણી વખત વિષયની શોધમાં (મારા જેવા જિજ્ઞાસુ ) ફરતા બ્લોગર મિત્રોને અત્રે થોડુક કામ કરી શબ્દ સ્પર્ધાનાં યજ્ઞમાં ભાગ લેવા આમંત્રણ.

તમે ન જાણતા હો તેવા શબ્દોની શુચી અક્ષર પ્રમાણે તૈયાર કરો અને તે શુચી ૭૨૦ ઉપર પહોંચે એટલે મને મોકલો..તમારા જ નામે તેને પ્રસિધ્ધ કરતા મને આનંદ થશે.

યાદ રહે આપણે ગુજરાતીમાં ઘુસી ગયેલ અન્ય ભાષાનાં શબ્દો સ્વિકારવાનાં નથી ૪૦૦ બ્લોગરોમાંથી અને અસંખ્ય વાચકોમાંથી જેમને પણ આ કામ મનથી પણ કરવા યોગ્ય સમજે  તે સૌ બ્લોગર મિત્રો તથા વાચક મિત્રોનાં  ગુજરાતી માતૃભાષાનાં્રેમને મારા પ્રણામ્. 
This entry was posted in પ્રકીર્ણ, માહિતી, સાહિત્ય જગત. Bookmark the permalink.