રન્નાદે પ્રકાશનનું સૂચિપત્ર- જુન ૨૦૦૮

 

8e363b891

 કવિ અને ગઝલકાર મનહર મોદીનાં પુત્ર હંમેશ મોદીની ગુજરાતી પુસ્તકોની દુનિયા એટલે રન્નાદે પ્રકાશન જેમનો એક પગ અમદાવાદમાં અને એક અમેરિકામાં. તેમની બધી વાતોમાં અમદાવાદ છલકાય…દર મહિને બે મહિને “ઓળખ” દ્વારા સમગ્ર અમેરિકામાં સૌને મળતા હંમેશભાઈ ગુજરાતી પુસ્તકોની દુનીયા જીવંત રાખે છે. તેમના પુસ્તકોનું સુચીપત્ર  અત્રે સામેલ છે   જેમાં તેમનો સંપર્ક અને ઇ મેલ સરનામુ પણ છે

રન્નાદે પ્રકાશનનું સૂચિપત્ર જુન ૨૦૦૮

Contact:

rannade-2002@yahoo.com

This entry was posted in પ્રકાશક વિશે માહીતિ. Bookmark the permalink.

0 Responses to રન્નાદે પ્રકાશનનું સૂચિપત્ર- જુન ૨૦૦૮