Believe in Yourself,~ Dena DiIaconi ~

Believe in Yourself, જાતમાં રાખી શ્રધ્ધા માન
Anything Is Possible  શક્ય છે સઘળુ બનવું

Believe in Yourselfજાતમાં રાખી શ્રધ્ધા માન
and Remember that
  અને યાદ રાખ
Anything Is Possible શક્ય છે સઘળુ બનવું

  Believe in what makes you feel good. જેના થકી ઉદભવે સુખ ભાવના
Believe in what makes you happy. જે બનાવે આનંદીત તને
Believe in the dreams you’ve always wanted to come true, જે સ્વપ્નો તારા તે કરવા સાચા સદા
and give them every chance toતેને આપ સૌ તકો

 Life holds no promises  જિંદગીમાં ક્યાંય કશુ નક્કી હોયે?
as to what will come your way. કે ક્યારે તે મળશે
You must search for your own ideals તારે તો તે સ્વપ્નોને શોધવાના
and work towards reaching them. અને ત્યાં સુધી પહોંચવા મથવાનું

Life makes no guarantees as to what you’ll have. જિંદગીમાં ક્યાંય કશે નક્કી હોયે?
It just gives you time to make choices તે તો ફક્ત આપે સમય તે તક માટે
and to take chances
જે તારે લેવાની
and to discover whatever secrets might come your way.  અને શોધતા જે આવે તે પામવાનું તારે રસ્તે.
If you are willing to take the opportunities you are given તને મળેલી તક લેવા અગર તત્પર તુ જો…
and utilize the abilities you have
, અને તારી શક્તિઓથી જો તુ લે
you will constantly fill your life
તારી જિંદગીને તુ સતત ભરીશ 
with special moments and unforgettable times. કિંમતી ક્ષણો અને ન ભુલાય તેવી યાદો થી
No one knows the mysteries of life or its ultimate meaning, જિંદગીનાં રહસ્યો અને તેના અર્થોને કોઇ ન જાણે
but for those who are willing
સિવાય કે જે તેને જાણવા ઇચ્છે
to believe in their dreams and in themselves
, જે માને તેમનામાં અને તેમના સ્વપ્નોમાં

life is a precious gift in which anything is possible. જિંદગી અણમોલ ભેટ છે જ્યાં બધુ શક્ય છે
~ Dena DiIaconi ~

email from Nitin Nerkar

This entry was posted in email, નિવૃત્તિ વિજ્ઞાન, પ્રેરણાદાયી લેખ્. Bookmark the permalink.