ગ્રુપ ઇમેલ માંથી વીણેલા મોતી ! (via ટીઆનુ (ટીઆ + અનુ) નો બ્લોગ – http://www.tianu.in/)

સાસુ સામે લડવા માટે સસરા પાસે તેની કાન ભંભેરણી સીવાય કોઇ સારું કોઈ હથિયાર નથી. ગાળ એ સુરતી આભુષણ છે, એમાં લેનારને સંતોષ થાય છે, આપનારને તો અવશ્ય થાય છે. રૂપવાન સ્ત્રી એ નથી જેની પાસે રૂપ જ છે, પરંતુ એ છે જેનો બ્યુટીપાર્લર ખર્ચ સૌથી ઓછો છે. સ્વતત્રતા અને આઝાદી એ પત્ની ની ગેરહાજરી નથી સૂચવતા, પરંતુ એ સૂચવે છે કે પત્ની થી પણ વધુ અગત્યનું કાંઈક અસ્તિત્વ ધરાવે છે. પત્ની , પથ્થર અને પાષાણ ને આપણે કહીએ અને તેના તરફથી કોઈ પ્રતિભાવ ન મળે એના કરતાં ખડક બની … Read More

via ટીઆનુ (ટીઆ + અનુ) નો બ્લોગ – http://www.tianu.in/

This entry was posted in Uncategorized. Bookmark the permalink.