સાંજવેળા (via )

સાંજવેળા વાનપ્રસ્થાશ્રમને આરે ઉભેલા આશાવાદી એક માનવીને જીવનમાં હજી ઘણું ઘણું કરવું છે.ન એને મૃત્યુનો ડર છે કે ન એની રાહ છે. પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કૈંક એવું ઉમદા અને સરસ કામ કરી જવું છે કે જેના થકી એનો અંત પણ સુંદર,શણગારયુક્ત બની જાય ! એટલે જ તો એ સાંજના જતા સુરજને  જરા થોભી જવાની વાત કરે છે.અહીં દિવસ અને રાત, જીવન અને  મૄત્યુના રૂપક તરીકે લીધા છે. ———————————————————————————————— સ … Read More

via

This entry was posted in Uncategorized. Bookmark the permalink.