સહુને મિચ્છામિ દુક્કડમ… (via સંજય વિ. શાહનું શબ્દજગત (@ http://egujarati.com))

આ બધાં મનદુ:ખ અને આ આપસના મતભેદ, એક જ પળમાં ચાલો કરીએ બધી ભૂલોનો છેદ, અંતરમનથી શાતા રાખી, કહીએ ચોગરદમ, મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ… સવંત્સરીનો રૂડો અવસર આવ્યો આંગણિયે, ભૂતકાળને ભૂલી જઈ સૌ હળીએ ને ભળીએ, પ્રતિક્રમણની પળો થકી થઈ મીઠા મનભાવન, માનવતા મહેકાવી કરીએ સંબંધો પાવન, તીર્થંકરોને સ્મરીને થઈએ હવે તો ચંદનસમ, મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ… મહામંત્ર નવકારની સંગે મળ્યો અહિંસા બોધ, જીવ જ … Read More

via સંજય વિ. શાહનું શબ્દજગત (@ http://egujarati.com)

This entry was posted in Uncategorized. Bookmark the permalink.