પિતા ને અર્પું દશ નૂર….રમેશ પટેલ(આકાશદીપ) (via આકાશદીપ)

પિતા ને અર્પું દશ નૂર....રમેશ પટેલ(આકાશદીપ) માવતરના ઉપકારના ઋણના ગુણગાન અને આદર સાથે અહોભાવ દર્શાવવા આપણા સાત જન્મો પણ ઓછા પડે અને  ઍટલે જ સાહિત્યમાં કવિઓએ મનભરીને એ ગાયા છે..માતાને માટે કવિશ્રી બોટાદકરનું ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ હૃદય સાથે લાગણી સભર રીતે કંડારાઈ ગયેલ છે. પિતાનું પણ આપણી પર બહું મોટું ઋણ છે અને તે શબ્દ ભાવે આજે સંતાનના ઉરમાંથી નિતરતું માણી એ……. પરમ કૃપાળું પરમાત્મા પિતાનું સર્જન કરવા બેઠા અને તેમને હૂર, પાણી ચઢ્યું ચાલો પિતાની મૂર્તિ ઘડતા પ્રભુની વાત કવિ હૃદયથી … Read More

via આકાશદીપ

This entry was posted in received Email, કાવ્ય. Bookmark the permalink.

2 Responses to પિતા ને અર્પું દશ નૂર….રમેશ પટેલ(આકાશદીપ) (via આકાશદીપ)

 1. Sweta Patel says:

  શ્રી વિજયભાઈ
  આકાશદીપની પિતાને આદર આપતી આ લાગણીથી છલકતી કવિતા અનોખી છે ને
  સાચે જ ભાવ જગતમાં રમાડે છે.ખૂબ ખૂબ ગમી.
  સ્વેતા પટેલ

 2. pragnaju says:

  માતા-પિતાને કેમ ઉપયોગી થાવું આ છે પ્રેમ
  પ્રજ્ઞાપ્રધાન માતા-પિતા પ્રત્યે રાગ-પ્રેમ નહીં
  ભક્તિ હોય તે જ સાચુ સંતાન
  માવતરની આજ્ઞા શું છે તેની આજ્ઞા પ્રમાણે ભક્તિ
  કરે તે સુખી થાય આપણે આપણું જીવન સંજ્ઞાપ્રધાન
  પ્રજ્ઞાપ્રધાન નહીં બનતા આજ્ઞાપ્રધાન બનીશુ તો

  માતા-પિતા પ્રત્યેનું સમર્પણ ભક્તિ
  આપણે આપણું જીવન
  સંજ્ઞાપ્રધાન
  પ્રજ્ઞાપ્રધાન
  નહીં બનતા
  આજ્ઞાપ્રધાન બનીશુ તો

  જીવન સફળ

  જીવન સફળ

Comments are closed.