જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૯)- વિજય શાહ (via વિજયનુ ચિંતન જગત)

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૯)- વિજય  શાહ મનહરને રાધીકા મળવા ગઈ ત્યારે ક્રીસનાં પ્લાન મુજબ અંબીકાનું વીલ ક્રીસે ગોઠવીને આપ્યુ હતુ જે મુજબ ત્રિભુવન પટેલની મિલકત નો અર્ધો ભાગ રાધીકાનો અને અરધો ભાગ મનહરનો હતો. જ્યારે તે સ્ટેમ્પ પેપર મનહરે જોયુ ત્યારે તેનાથી બોલાઇ ગયુ કે બાપાના નવા વસિયતનામા મુજબ જો તે ક્રીસને લગ્ન કરશે તો રાધીકાને કશું જ નહી મળે.જે મને ગમ્યુ નહીં. મારા મો પર અણગમો આવી ગયો, પણ મારા આ અણગમાને જોઇને મને તો મીટીંગમાંથી કાઢી મુક્યો હતો અને જગદીશમામા પણ નીકળી ગયા હતા. રાધીકાએ નવુ … Read More

via વિજયનુ ચિંતન જગત

This entry was posted in જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક. Bookmark the permalink.