હોસ્પીટલ ઇન્ફેક્ષન (via વિજયનુ ચિંતન જગત)

વૃત્ત એક અને વૃતાંત અનેક પ્રયોગમા વાચક મિત્રો અને સર્જક મિત્રોને અત્રે આપેલ વૃત્ત (સમાચાર ) ઉપરથી વાર્તા રચવા આમંત્રણ
વિજય શાહ

હોસ્પીટલ ઇન્ફેક્ષન અતુલને લીવરની બિમારી લાગી ત્યાર થી આખુ કુટુંબ ચિંતામાં પડી ગયુ..ખાસ તો ચંદ્રકાંત અને મણીમા. કારણ અતુલ કમાઉ દિકરો તો હતો પણ રાંકનાં રતન જેવો આ દિકરો આખા કુટુંબ માટે ઉજ્વળ ભવિષ્યની આશ સમાન હતો. કોલેજનાં છેલ્લા વર્ષના અભ્યાસ પછી તેને બેંગ્લોરની મોટી સોફ્ટ્વેર કંપની માં નોકરી મળી ચુકી હતી..કુટુંબનો સોનાનો સુરજ ઉગે તેવી પરોઢ ઉગી ન ઉગીને એક દિવસ તે પછડાયો…ડોક્ટરો કહે છે તેને લિવર પર સોજો આવ્યો છે. ચંદ્રકાંત માનવા તૈયાર નહોતો કે અતુલને છાંટો પાણી કરવા … Read More

via વિજયનુ ચિંતન જગત

This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ. Bookmark the permalink.