“છિન્ન”- લઘુ નવલકથા-રાજુલ શાહ

છિન્ન-રાજુલ શાહ

રાજુલબેન શાહ અમદાવાદ અને એટ્લાંટા વચ્ચે ફરતા ફ્રી લાન્સ રાઇટર છે..તેમની કથા છિન્ન અત્રે મુકતા હું ઘણો જ આનંદ અનુભવુ છું. તેમની રસાળ શૈલી વાંચન નું શ્રેષ્ઠ પાસુ છે..

આશા છે કે તે તમને ગમશે

This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, લઘુ નવલકથા. Bookmark the permalink.