બે શબ્દો-ગાંધી બાપુ (via શબ્દોનુંસર્જન)

બે શબ્દો-ગાંધી બાપુ ચંદ્રકાંતભાઈ નું આ વાક્ય મને યાદ છે ..  હમેશા યાદ રહેશે … બીજાં બધાં કામો વચ્ચે – જેણે આઝાદીના શ્વાસ આપ્યાં તેનાં શ્વાસ ખૂટ્યાની તારીખ ભૂલી જઈએ તે પહેલાં તેમની પુણ્યતિથિએ શત શત વંદન સહ…   એ કહે છે આવા હતા બાપુ બીજો કહે છે  આવા હતા બાપુ મને પૂછો તો બતાવું તમને સૌને કેવા હતા આપણાં ગાંધી બાપુ સંત ફકીરો જેવા બાપુ હિંસા ના સાગરમાં જેમ કોઈ હોય કરુણા નો ટાપુ એવા હતા આપણા ગાંધી બાપુ સત્ય ના પુજારી અહિંસા ના ઉપાસક સહુના વ્હાલા,પ્રેમ ની નિર્મલ ધારા … Read More

via શબ્દોનુંસર્જન

This entry was posted in Uncategorized. Bookmark the permalink.