ઘડપણની વ્યાખ્યા શી ? (via અરવિંદ અડાલજાનો બ્લોગ)

વ્હાલા મિત્રો અને વડિલો એક મિત્ર તરફથી મળેલ ઈ-મેલ આપ સર્વેને રસ પડશે તેમ ધારી અત્રે રજૂ કરેલી છે. ઘડપણની વ્યાખ્યા શી ? આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે અને વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે. પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય તેવું પણ થાય છે. ઘડપણની વ્યાખ્યા શી? ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ. માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી. જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છેઃ ‘આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી. ’પ્ … Read More

via અરવિંદ અડાલજાનો બ્લોગ

This entry was posted in Uncategorized. Bookmark the permalink.