આખરી શેષ માર્ગ-શ્રીમદ રાજચંદ્ર

  • જે કાંઇ થાય તે થવા દેવું

  • ન ઉદાસીન કે અનુદ્યમી રહેવું

  • ન પરમાત્મા પ્રત્યે પણ ઇચ્છા કરવી કે મુંઝાવું

  • “શું થશે ?” એવો વિચાર પણ ન કરવો અને જે થાય તે કર્યા કરવું

  • મુશ્કેલીમાં અધિક ઝાંવા નાખવા પ્રયત્ન કરવો નહીં

  • અલ્પ પણ ભય રાખવો નહીં, સભાન જાગ્રુત રહેવું

  • ઊપાધિ વખતે જેમ બને તેમ નિઃશંકપણે રહી ઉદ્યમ કરવો.

  • “કેમ થશે?” એવો વિચાર મુકી દેવો

  • યોગ્ય ઉપાય થી પ્રવર્તવુ

This entry was posted in received Email, ધર્મ તો એમ માને છે. Bookmark the permalink.