મૃત્યુ વિશે કેટલુંક ચિંતન

  • મૃત્યુ એટલે જીવનનાં એક ઝોલાનું અટક સ્થાન –ર. વ. દેસાઇ (ભારેલો અગ્નિમાં થી)
  • મૃત્યુ એ ઇશ્વરની એક એવી ભેટ છે જે શરીરની યાતનાઓમાં થી છુટકારો આપે છે –વિનોબા ભાવે
  • મરણનું સતત સ્મરણ એ ઇશ્વર નજીક પહોંચવાનો રાજ માર્ગ છે
  • આ જન્મનો અંત એ આગલા જન્મની શરુઆત છે
  • આપણે જન્મતા ની સાથેજ એવી ગાડીમાં બેઠાછો કે જેનું છેલ્લુ સ્ટેશન મૃત્યુ છે.
  • જીવન એવું જીવો કે તમારા મૃત્યુનાં સમાચાર સાંભળીને સ્મશાન્ની રાખ પણ રોઇ ઉઠે- ગાંધીજી

 

This entry was posted in ચિંતન લેખ. Bookmark the permalink.