ગીતાવાણી

  • કર્મ છોડે તે પડે કર્મ કરતો છતાં કર્મના ફળ છોડે તે ચડે; -ગાંધીજી.
  •  માણસે કર્મ તો અવશ્ય કરવાનું છે. કર્મ વગર ક્ષણ પણ રહેવાનું નથી ; પણ ધર્મ ને અનુકૂળ એવું જ કર્મ કરવાનું છે -ભગવદ ગીતા
  •  જીવન એટલે માત્ર કર્મ ક્ષેત્ર કે કુરુક્ષેત્ર નહી, પણ ધર્મના માર્ગે રહી કરાતા કર્મોવાળું કુરુક્ષેત્ર –ભગવદ ગીતા
This entry was posted in ચિંતન લેખ. Bookmark the permalink.