Man O Man ! ભાઈ, મારા ભાઈ!

When he is without money, he eats vegetables at home;
When he has money, he eats vegetables in a fine restaurant.

પૈસા નહોય તો ઘરે બેસી શાકભાજી ખાય;
પૈસા હોયતો સરસ હૉટેલમાં ખાય.

When  he is without money, he rides bicycle to work;
When  he has money, he rides bicycle to exercise.

પૈસા નહોય તો સાઈકલ પર કામે જાય;
પૈસા હોયતો કસરત કરવાસાઈકલ ચલાવે.

When  he is without money, he walks to eat food;
When he has money, he walks to burn food.

પૈસા નહોય તો ખાવામાટે માઈલો ચાલે;
પૈસા હોયતો ખાધેલું પચાવવામાટે માઈલો ચાલે.

When he is without money, he wishes to get married;
When he has money, he wishes to get divorced.

પૈસા નહોય ત્યારે પરણવાનુંમન થાય;
પૈસા હોયત્યારે છૂટાછેડા લેવાનુંમન થાય.

When he is without money, his wife becomes secretary;
When he has money, his secretary becomes wife.

પૈસા નહોય તો પત્નીનેસેક્રેટરી બનાવે;
પૈસા હોયતો સેક્રેટરી પત્ની બની જાય.

When   he is without money, he acts like a rich man;
When   he has money, he acts like a pauper.

પૈસા ન હોય ત્યારે શ્રીમંત હોવાનો ડોળ કરે;
પૈસા હોય ત્યારે ગરીબ હોવાનો ડોળ કરે.

He  says share market is bad but he keeps on speculating;
He says money is evil but he keeps on craving for it.

શેરબજારમાં મંદીની વાત કરે;  પણ સટ્ટો રમતોજાય;
‘પૈસો બધાં અનિષ્ટનું મૂળ હોવાની વાતો કરે; પણ પેસા માટે મરતો ફરે.

He says high positions are lonely but he keeps on struggling for it;
He  says gambling & drinking is bad but he keeps on indulging in it.

કહે, ‘ઉંચા પદમાં એેકલતાછે’; પણ ઉંચોહોદ્દો મેળવવા મરણિયા પ્રયત્નો કરે;
‘જુગાર–શરાબ ખરાબ’ છે તેમ કહે; પણ પોતે એેમાંડૂબતો જાય.

Man O Man !
ભાઈ, મારા ભાઈ!

He      never means what he says and never says what he means !
He      simply can’t tell a simple truth !!!

બોલે તેવુંક્યારેય માનતો નહોય અને માનતોહોય તેવું બોલેનહીં;
ટૂંકમાં, તેસત્ય  તો કહીજ ન શકે!!!

This entry was posted in received E mail, ચિંતન લેખ. Bookmark the permalink.