જીવનને સારું બનાવવું છે? મુનિ શ્રુતપ્રજ્ઞજી

    

 જીવનને  સારું  બનાવવું છે ?  પાંચ   વસ્તુ ને    જીવનમાં   અપનાવો 

૧   સમય નું   આયોજન    
૨    કર્તાભાવ   છોડીને  કામ   કરો
 ૩  ઈમાનદારી  રાખો    
 ૪ વાણીનો   વિવેક   જાળવો  
 ૫  અપ્પ  દીવો  ભવ  એટલેકે  પોતાનો   દીપક  પોતે બનો 
           જે ઈમાનદાર  કે પ્રમાણિક  નથી એ આ   ભવમાં  ભૌતિક  રીતે સુખી  અને માનસિક  રીતે દુ;ખી  થાય  છે  અને અનેક  ભવ  માટે દુ;ખના  બીજ  વાવે  છે 
This entry was posted in Uncategorized. Bookmark the permalink.