મધપૂડો (સંકલન)

  • જેઓનો સ્વભાવ આપતા રહેવાનો છે. તેઓ આ યુગનાં દેવતા સમાન છે-આચાર્ય શ્રી રામ શર્મા.
  • દુઃખ કોઇ પરિસ્થિતિ ના સમજો, ઇશ્વર થી અલગતા એનું જ પરિણામ છે-દાસાનુદાસ
  • નિષ્કામ કર્મને પ્રભુ સન્માને છે. પ્રતિસાદ રૂપે પ્રસન્નતા બક્ષે છે. રવિન્દ્રનાથ ઠાકુર
  • દુનિયાની તમામ ઔષધિઓમાં ઉત્તમમાં ઉત્તમ હરિનામ રસાયણ છે..અજમાવી તો જુઓ.- સંત કબીર
  • જ્યારે અહં ઘવાય છે ત્યારે જ ખબર પડે છે કે આપણે તેને ધારણ કરી બેઠા છીયે– પ્રાર્થના ચળવળ
  • મનનું અસ્તિત્વ અવલંબન આધરિત છે . અવલંબન આત્મલક્ષી હશે તો જીવન સુખ અને શાંતિથદ્વારા અને અનાત્મલક્ષી હશે તો ગ્લાનિ અને પરિતાપ દ્વારા ભરાઇ જશે.મન અવલંબન રહિત હશે તો આનંદ જ આનંદ છે –

પ્રાર્થના વિહાર જૂન ૨૦૧૦

This entry was posted in ચિંતન લેખ. Bookmark the permalink.