બે પળની વાત (via )

આજનો  ’ફ઼ૂલછાબમાં નવરાશનીપળ’ કોલમનો મારો લેખ.. તું કહે રાત તો છે રાત સખી,આપણી એમ એક જાત સખી. એકબીજા ઉપર વિજય યાને,બેઉ બાજુ થયા મહાત સખી. -ભરત વિંઝુડા.   આજે રાધા બહુ જ ગુસ્સામાં હતી. આજે એની ’મેરેજ એનીવર્સરી’ના સપરમા દિવસે જ  પતિ પલાશ જોડે  ફરીથી ઝગડો થઇ ગયેલો. બેય જણાએ લગભગ મહિના પહેલાથી આ દિવસ માટે  લોંગ ડ્રાઇવ અને હાઇ-વે પરની અતિપ્રખ્યાત મેક્સિકન અને થાઈ ફુડની રેસ્ટરાંમાં જવાનો પ્લાન ઘડેલો હતો. પણ એક ફોનની ટ્રીન ટ્રીન વાગી અને પલાશની ધંધા … Read More

via

This entry was posted in Uncategorized. Bookmark the permalink.