“મિચ્છામી દુક્કડમ”

   માફીની આ મહેફિલમાં, કંઇ મસ્તી નથી હોતી
   ક્ષમાની આ સાધના, કંઇ સસ્તી નથી હોતી 
ખામવા અને ખમાવવામાં જબરજસ્તી નથી હોતી
 આપો દીલ શત્રુને તો વેરની હસ્તી નથી હોતી

We forgive all living beings and beg  from the bottom of our hearts without any reservation,

for the forgiveness from all living beings to whom we may have caused pain and suffering

in this life or previous lives, knowingly or unknowingly, mentally, verbally or physically.

MICHHAMI DUKKADAM !

Email Courtsey : Dr. MJ Kapadia

નથી ખબર કે કેટલો   અમારા માટે આદર
છતા રહે ભીની  અમારા વાત્સલ્યની ચાદર
ફરી વાર એક ‘મિચ્છમી દુક્કડમ’  કહી તમને
કરું ખાલી બસ અમારા સંવીત મન વાદળ

વર્ષ દરમ્યાન થયેલ મતભેદ  મનભેદ ન બને તેની તકેદારી રુપે “મિચ્છામી દુક્કડમ” કહી મત અને મન શુધ્ધી થતી હોય છે.ફક્ત આ માફી સાચા હ્રદયથી માંગવાની હોય છે.

This entry was posted in received Email, surfing from web, ધર્મ તો એમ માને છે. Bookmark the permalink.

13 Responses to “મિચ્છામી દુક્કડમ”

 1. Pingback: “મિચ્છામી દુક્કડમ” (via ધર્મધ્યાન) « વિજયનુ ચિંતન જગત

 2. મને આશા છે કે તમે સાતામાં હશો…
  મિચ્છામી દુક્કડમ !!!

 3. આપને પણ મિચ્છામી દુક્કડમ !

 4. ક્ષમાની આ સાધના, કંઇ સસ્તી નથી હોતી.

  આપો દીલ શત્રુને તો વેરની હસ્તી નથી હોતી.

  MICHHAMI DUKKADAM !

 5. SARYU PARIKH says:

  માફ મનની શાંતી માટે, માફ દિલની ખુશી વાસ્તે.
  નમસ્તે.
  સરયૂ

 6. લડવુ … ઝગડવુ …. રીસામણા …. મનામણાં …. વેરઝેર …. કાવાદાવા …… ના 364 દિવસ પછી એક આવે સંવત્સરી ….અને બોલી પડીએ … મિચ્છામી દુકડમ.

  આવતી કાલથી શરૂ થનારા બીજા 364 દિવસ દરમ્યાન લડવુ … ઝગડવુ …. રીસામણા …. મનામણાં …. વેરઝેર …. કાવાદાવા …… અને ફરી પાછું પરંપરાગત મિચ્છામી દુકડમ બોલી પડવાની તૈયારીમાં લાગી જવુ !!

  શા માટે ? માનવીને મિચ્છામી દુકડમ બોલવા કે સાંભળવાની જરૂર પડવી જોઇએ ?

  ચિંતન જગતમાં ચિંતન થઇ શકે તો …

 7. MARKAND DAVE says:

  shri vijaybhai shah,

  આપને “મિચ્છામી દુક્કડમ”

  Markand Dvae

 8. shanker says:

  Wonderful, most selfless, very beneficial thoughts.

 9. Thanks for sharing real knowledge about “Michhami Dukkadam.

  “ખામવા અને ખમાવવામાં જબરજસ્તી નથી હોતી
  આપો દીલ શત્રુને તો વેરની હસ્તી નથી હોતી”

 10. Jay Gajjar says:

  આપને પણ મિચ્છામી દુક્કડમ !
  Good and worth saving email.
  Your ideas are great
  God bless you

 11. Bhai Vijay,Renuka and All Family members,
  Sacha manthi Michhami Dukaddam.

  Raju,Anu
  Ashish,Nisha

 12. Nitin Vyas says:

  Vijaybhai,

  Thanks for very nicely penned message of “મિચ્છામી દુક્કડમ” .
  We also say to you and others with folded hands, “મિચ્છામી દુક્કડમ” .

  Charu & Nitin Vyas

Comments are closed.