હજી થોડાક એવા મિત્ર છે..


હજી થોડાક એવા મિત્ર છે..

ગમે ત્યાં ને ગમે ત્યારે હસાવી દે,

હજી થોડાક એવા મિત્ર છે..
ઉદાસી ફૂંક મારીને ઉડાવી દે,

હજી થોડાક એવા મિત્ર છે..

કદી મારા ઘરે મહેમાન થઈ આવે પછી હુ મૂકવા જઉં અને..
મને ખૂદને જ એ બસમાં ચડાવી દે,

હજી થોડાક એવા મિત્ર છે..

કરે હેરાન હર પલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ..
રડું તો આંસુને ઝાકળ બનાવી દે,

હજી થોડાક એવા મિત્રો છે..

E. Mail received

This entry was posted in received E mail. Bookmark the permalink.

2 Responses to હજી થોડાક એવા મિત્ર છે..

  1. We need this type of friends in life.

  2. We need this type of friends in life.

Comments are closed.