શતાયુ થવાનાં કીમિયા (૪)

કીમિયો  ૪ જાતમાં રાખી શ્રધ્ધા માન

કવિયત્રી ડેના ડેનીયલની કવિતા અત્રે અનુવાદ કરીને મુકી છે

Believe in Yourself, જાતમાં રાખી શ્રધ્ધા માન
Anything Is Possible શક્ય છે સઘળુ બનવું

Believe in Yourself, જાતમાં રાખી શ્રધ્ધા માન
and Remember that  અને યાદ રાખ
Anything Is Possible શક્ય છે સઘળુ બનવું

Believe in what makes you feel good. જેના થકી ઉદભવે સુખ ભાવના
Believe in what makes you happy. જે બનાવે આનંદીત તને
Believe in the dreams you’ve always wanted to come true, જે સ્વપ્નો તારા તે કરવા સાચા સદા
and give them every chance to. તેને આપ સૌ તકો

Life holds no promises  જિંદગીમાં ક્યાંય કશુ નક્કી હોયે?
as to what will come your way. કે ક્યારે તે મળશે
You must search for your own ideals  તારે તો તે સ્વપ્નોને શોધવાના
and work towards reaching them. અને ત્યાં સુધી પહોંચવા મથવાનું

Life makes no guarantees as to what you’ll have. જિંદગીમાં ક્યાંય કશે નક્કી હોયે?
It just gives you time to make choices  તે તો ફક્ત આપે સમય તે તક માટે
and to take chances  જે તારે લેવાની
and to discover whatever secrets might come your way. અને શોધતા જે આવે તે પામવાનું તારે રસ્તે.
If you are willing to take the opportunities you are given તને મળેલી તક લેવા અગર તત્પર તુ જો…
and utilize the abilities you have, અને તારી શક્તિઓથી જો તુ લે
you will constantly fill your life તારી જિંદગીને તુ સતત ભરીશ
with special moments and unforgettable times. કિંમતી ક્ષણો અને ન ભુલાય તેવી યાદો થી
No one knows the mysteries of life or its ultimate meaning, જિંદગીનાં રહસ્યો અને તેના અર્થોને કોઇ ન જાણે
but for those who are willing સિવાય કે જે તેને જાણવા ઇચ્છે
to believe in their dreams and in themselves, જે માને તેમનામાં અને તેમના સ્વપ્નોમાં

life is a precious gift in which anything is possible. જીંદગી અણમોલ ભેટ છે જ્યાં બધુ શક્ય છે
~ Dena DiIaconi ~email from Nitin Nerkar

ઘણાં લોકો જે વસ્તુ જાણતા હોય તેને પણ પાંચ જણાને પુછે. આ પુછવા પાછળ મૂળ હેતૂ પોતાની તરફ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન હોય. મનો વૈજ્ઞાનીકની ભાષામાં Self Pity નો એક પ્રકાર ગણાય. આના થી બચવું કારણ કે તે ધીમે ધીમે તેમને પરતંત્ર બનાવે છે.

કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે એ પાંચેય અભિપ્રાયો દરેક જુદા હોઈ શકે.. કારણ તો ખબર છે ને કે જુતા પહેરનારને જ ખબર પડે કે તેને જુતા ક્યાં નડે છે. હા. જ્યાં ખબર ન પડતી હોય ત્યાં જરૂર પુછો.ત્યાં પાંચ જણ ને પુછવા થી જ્ઞાન વધશે.મારો પાંચ વર્ષનો દોહિત્ર પણ મને કોમ્પ્યુટરની તરકીબો શીખવે તો હોંસ થી શીખું.. કારણ કે તે જે શીખવાડે તે નાની કોમ્પ્યુટર ફીલ્ડમા નવી અને નવરી તેથી તે શીખે અને તેના જ્ઞાનને જોઇને ખુશ પણ થાય..અને વહાલથી ચોક્લેટની ગુરુદક્ષિણા પણ મળે

This entry was posted in નિવૃત્તિ વિજ્ઞાન. Bookmark the permalink.