ધારોકે હું શતાયુ થયો તો?

જનીન વિજ્ઞાન અને ફાર્માસ્યુટિકલ વિકાસે આજના માનવને એક સુંદર ભેટ આપી છે અને તે છે “દીર્ઘ જીવન”

આ દીર્ઘ જીવન શ્રાપ છે કે આશિર્વાદ?

જો પડ્યા આથડ્યા કે અપંગ થયા તો આ લાંબુ જીવન શ્રાપ જ છે.પણ સૌથી લાંબુ જીવન ૧૨૨ વર્ષ જીવેલ જીની કાલ્મેન્ટને લાંબુ જીવન જીવ્યાનો કદી અફસોસ નહોતો.  હા એ વાત જુદી છે કે તેણે તેની દિકરીને અને પૌત્રને પણ જીવન ગુમાવતા જોયા છે.

This entry was posted in નિવૃત્તિ વિજ્ઞાન. Bookmark the permalink.