દેખાડવું છે- આરતી રાઠોડ

ફૂલો તો બગીચામાં રોજ ખીલીને કરમાય છે
મારે તો સંબંધોમાં ખીલીને દેખાડવું છે

પોતાને માટે તો કદાચ જીવીએ જ છીએ
હવે ‘પોતાના’ને  માટે જીવીને દેખાડવું છે

મુશ્કેલીઓ તો મારે ય ઘણી છે મિત્રો
પણ દુનિયાને મારે હસીને દેખાડવું છે
– આરતી રાઠોડ

This entry was posted in ચિંતન લેખ. Bookmark the permalink.

2 Responses to દેખાડવું છે- આરતી રાઠોડ

Comments are closed.