(10) સ્વતંત્ર અક્ષરના બદલે જોડાક્ષર લખવાથી થતી ભૂલો

અશુદ્ધ – શુદ્ધ

કાવત્રું – કાવતરું

ગણત્રી – ગણતરી

તસ્વીર – તસવીર

અખત્રો – અખતરો

ખાત્રી – ખાતરી

જલ્દી – જલદી

દફ્તર – દફતર

બ્હેન – બહેન

મુલત્વી – મુલતવી

લ્હાવો – લહાવો

બિલ્કુલ – બિલકુલ

સુપ્રત – સુપરત

આલ્બમ – આલબમ

મિલ્કત – મિલકત

શેત્રંજી – શેતરંજી

મર્હૂમ – મરહૂમ

ખિસ્સાકાત્રુ – ખિસ્સાકાતરુ

રેલ્વે – રેલવે

કમિશ્નર – કમિશનર

This entry was posted in ગુજરાતી વ્યાકરણ પરિચય. Bookmark the permalink.