આદર્શ પ્રકાશન દ્વારા બહાર પડેલ મારું પુસ્તક “વીજળીનાં ઝબકારે”

Vijali_zabkare

 

 “વિજયનુ ચિંતનજગત” ઉપર પ્રસિધ્ધ થયેલ સો કરતા વધુ ચિંતનીકાઓ કે જે ડો પ્રતિભા શાહ દ્વારા મઠારાઇ અને આદર્શ પ્રકાશન દ્વારા પુસ્તક સ્વરુપે મુકાઇ હોવાની વાત જાહેર કરતા ગર્વ અને આનંદ અનુભવુ છુ.

૧૩૫ પાનાનું આ પુસ્તક ૧૨૫ રુપિયાના ભાવે આદર્શ પ્રકાશન “સરસ્વત સદન” ૧૭૬૦ ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે ,અમદાવાદ ૩૮૦૦૦૧ મળશે.

 

 

This entry was posted in માહિતી. Bookmark the permalink.

2 Responses to આદર્શ પ્રકાશન દ્વારા બહાર પડેલ મારું પુસ્તક “વીજળીનાં ઝબકારે”

 1. ”વિજયનુ ચિંતનજગત” ઉપર પ્રસિધ્ધ થયેલ સો કરતા વધુ ચિંતનીકાઓ કે જે ડો પ્રતિભા શાહ દ્વારા મઠારાઇ અને આદર્શ પ્રકાશન દ્વારા પુસ્તક સ્વરુપે મુકાઇ હોવાની વાત જાહેર કરતા ગર્વ અને આનંદ અનુભવુ છુ……………..
  Vijaybhai, Abhinandan !
  More Publications in the Future.
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ my Blog !

 2. આંખને અડી જાય તેવું ખુબ સુંદર,આકર્ષક મુખપૃષ્ઠ..શિર્ષક પણ બરાબર સાંકેતિક અને ઝબકારા મારતું.. ખુબ અભિનંદન અને આદર્શ પ્રકાશન દ્વારા પ્રસિધ્ધ થતાં આગામી પુસ્તકો માટે શુભેચ્છાઓ.

Comments are closed.