મારો જન્મ દિવસ આટલો સરસ ઉજવાયો

વહેલી સવારે રોજની આદત મુજબ ઇ મેલ ખોલી અને દીકરી ટહુકી

પપ્પા જન્મ દિવસ મુબારક હો.

મુ. લલિત સરનો ફોન અને સંદેશ બંને હતા

પરમ સ્નેહી શ્રી વિજયભાઈ,
જય જીનેન્દ્ર !
આપની ‘સેતુ’ નવલકથા ભારતની સાથે અમેરિકાની જીવનશૈલીનું, એક સાથે  બે નહિ,ત્રણ ત્રણ પેઢીનું મનોવૈજ્ઞાનિક હુબહુ  ચિત્રણ કરે છે અને તે પણ રસભર્યા સંવાદોસાથે,ભાગતી દોડતી શૈલીમાં એ તો વાચકને જકડી રાખે છે, પકડી રાખે છે.
  સાથે સાથે સાપ્તાહિક સાહિત્યિક પ્રવૃત્તિઓનું આલેખન કરતા રહેવું, વાર્તાઓ લખતા રહેવું,સહિયારી  નવલકથાનો પ્રયોગ સતત કરતા રહી લિમ્કા બૂક વિક્રમ સ્થાપતા રહેવાની હોંસ  અને ધગશ તો  આપને “અમેરિકાના નર્મદ”નું  બિરુદ અપાવે તેવું  છે. આ અપૂર્વ અનોખી અનેરી શક્તિસંપત્તિ આપની સતત બની રહે એ જ મારી અભ્યર્થના છે,પ્રભુપ્રાર્થના છે.
કલાયાણમસ્તુ ! શુભમ ભવતુ !
આજના આપના જન્મદિવસે અને પર્વરાજ પર્યુષણના પવિત્ર દિવસે આપને અને આપના પરિવારમાં – સર્વેને મારી હાર્દિક શુભ કામના છે.
સ્નેહાશીષ સાથે,
લલિત પરીખના Jay જીનેન્દ્ર તેમ જ જય ગુજરાતી!

બીજી દીકરી સહ્રદયી મોદીએ બીજો સરસ અહેવાલ આપ્યો -આનંદ આનંદ થઇ ગયો નિમિષાબેન

11222976_984724778217478_7497620463991248422_oઘણોજ આભાર આખી પ્રતિલિપિ ટીમ નો ઘણો જ આભાર. I am humbled.24570 readers!

ફેસબુક આખી ભરેલી હતી ૧૮૯ મિત્રો, સગા વહાલા અને કુટુંબી જનો થી

કાંતિલાલ શર્મા જી એ લખ્યું

र्वोपद्रवनिर्मुक्त: सर्वव्याधिविवर्जित:| सर्वदापूर्णहृदय: सक्षात शिवमयोभव:|| शतं जीव शरद:| (Wish you many many happy returns of the day!Happy birth day to you. જન્મદિન મુબારક સાથે મારી પણ આપને શુભકામનાઓ ., happy birthday many many happy return of the day•आपका जन्मदिन पर आप्को बधाई के साथ शुभकामनाएyour birth day

પરમ મિત્ર નરેન્દ્ર બજાજ  કેક મોકલી

11919542_885919704819496_5752414665832566736_n જ્યોતિષજ્ઞાતા  મિત્ર અનીલ શાહ  પણ સવારનાં પહોરમાં ઝળક્યો .

અને તેજ સમયે ગોઘરાથી કીજલ ગાંધી ( ભત્રીજાવહુ ) કેક લૈને આવી (ફેસ બુક્માં)

12004689_10205027698555645_2204269601548280823_n

સુહ્રદ મિત્ર રમેશ તન્ના સરસ શુભેચ્છાઓ લૈને આવ્યા

અગિયાર દરિયા ભરીને
આપને જન્મદિવસના અભિનંદન,
આનંદ અને પ્રેમથી સદા છલકાતા રહો,
દોડતા તમારી કને આવે જણ જણ…

પરમ કૃપાળુ પરમાત્મા  આપની હરેક મનોકામના
પૂર્ણ કરે….

સુરતથી મારો ભાણો મિનેશ શુભેચ્છાનો થાળ એટલો મોટો લાવ્યો કે મામાનો પનો પણ ટુંકો પડ્યો

Happy birthday to mama aap jio 1000 Sal or sal ke din ho 500000000000000000 bhagwan tamari badhij manokamana puri kare

સાન ફ્રાન્સીસ્કોથી નાની બેન પ્રજ્ઞાબેન દાદભાવાલાનો ફોન ફેસ્બુક સંદેશ અને શુભેચ્છાઓ આવી

12003023_10153588355324347_2027185915217975876_n11999001_10153588357989347_2310479631925995592_n

લગભગ સૌ લેખક મિત્રો, કોલેજનાં મિત્રો, શેરબજારનાં મિત્રો, સાહિત્ય જગતનાં વાચકો અને ભાવકો,કુટુંબીજનો  સૌ એ આજ મારી સુધારી દીધી

What more simple person like me  want?

આપ સૌને મેં આભાર સંદેશો તો આપ્યો જ છે છતા આપ સૌનો આદર પુર્વક, વહાલ પૂર્વક અને ગુજરાતી પુર્વક આભાર.

..And very Special thanks to Facebook

 

 

 

 

 

This entry was posted in જીવનક્ષણોની સુંદરતા. Bookmark the permalink.