Category Archives: અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ

વેલેંટાઇન ડે- રોહિત કાપડિયા

કલા સૌજન્ય રેખા શુકલ (શીકાગો) બા,          નાનો હતો ત્યારે કોઈ પણ જાતની અપેક્ષા વગર તું તારા હાથ લંબાવીને હમેંશા કહેતી” આવતો રે, મારાં રાજા બેટા,મારાં ગુલાબના ગોટા “અને પછી મને છાતી સરસો ચાંપી,ગળે વળગાડેલો રાખતી.તારું વહાલ … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, વાર્તા, સાહિત્ય જગત | Leave a comment

અલક્નંદા -હેમા પટેલ

Alaknanda: Gujarati Navalkathaa Authored by Hema Patel List Price: $11.00 6″ x 9″ (15.24 x 22.86 cm)  Black & White on White paper 190 pages ISBN-13: 978-1981392957 (CreateSpace-Assigned) ISBN-10: 1981392955 BISAC: Family & Relationships / General Alaknanda is story of rag and tyaag https://www.amazon.com/dp/1981392955/ref=sr_1_1?ie=UTF8&qid=1515309395&sr=8-1&keywords=alaknanda

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, માહિતી, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર | Comments Off on અલક્નંદા -હેમા પટેલ

નવું વર્ષ

નવું વર્ષ __________ નવા વર્ષને આવકારવા, હું હવા ભરેલા ફુગ્ગાઓ નહીં છોડું. પણ આ શિતળ હવાની પાંખે, પ્રેમના સંદેશાઓ વહેતા કરીશ. હું ધૂમ ધડાકાવાળા ફટાકડા નહીં ફોડું, પણ આ બોમ્બ-બંદૂકના ભડાકા, સદૈવ બંધ થાય એવી પ્રાર્થના કરીશ. હું ઘોંઘાટિયાં ગીત-સંગીતમાં … Continue reading

Posted in received Email, અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, કવિતા, કાવ્ય, પ્રાર્થના, માહિતી, સાહિત્ય જગત | Comments Off on નવું વર્ષ

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ-ગંગાસતી

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ” રચનાકાર: ગંગાસતી મૂળનામ શ્રી ગાંગાબાઈ  હળુભા ગોહિલ: જન્મ 1846 મૃત્યુ 1894 જન્મ સ્થળ: રાજપરા જિલ્લો- ભાવનગર વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ ! નહિતર અચાનક અંધારા થાશે જી; જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ ! એકવીસ … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, કાવ્ય રસાસ્વાદ | Comments Off on વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ-ગંગાસતી

સુખનો પાસવર્ડ – આશુ પટેલ

અમેરિકાના લોસ એંજલસ શહેરમા આઠ ઓક્ટોબર ૧૯૨૬ના દિવસે એક ગરીબ કુટુંબમા એક દીકરીનો જન્મ થયો. એ છોકરી માત્ર અઢાર મહિનાની હતી ત્યારે તેનાં માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા. તેની મા કામ શોધવા અને રોજીરોટી રળવા દીકરીને ઘરે એકલી મૂકીને જતી એ … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, જીવનક્ષણોની સુંદરતા, મન- કેળવો તો સુખ.. ના કેળવો તો દુઃખ | Comments Off on સુખનો પાસવર્ડ – આશુ પટેલ

ચાલવાના ફાયદા -ડૉ. સુબોધ નાણાવટી

   બહુ દંડબેઠક કરો છો? બહુ કસરત? કે દંડબેઠક પછી શરીર કળવા માંડે છે; દોડવાથી પગની નસ ખેંચાય છે; તરવાની મઝા નથી આવતી, આખા પલળી જઈએ એવાં બહાનાં?  ચાલો છો? અં…અં…અં… ચાલતો તો નથી. પણ, હા, કંઈ એમાં નુકસાન નથી, … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, ગમતાનો ગુલાલ, નિવૃત્તિ ની પ્રવૃત્, માહિતી, વેબગુર્જરી | Comments Off on ચાલવાના ફાયદા -ડૉ. સુબોધ નાણાવટી

સ્વભાવનું મૅનેજમેન્ટ: કેટલીક ટિપ્સ – ગુડ મૉર્નિંગ -સૌરભ શાહ

  સ્વભાવ એટલે આપણે જેને માણસનો નેચર કહીએ છીએ તે અને સ્વભાવ એટલે માણસની પર્સનાલિટી, એનું વ્યક્તિત્વ. બ્રાહ્ય નહીં, આંતરિક વ્યક્તિત્વ. કોઈ દેખાવડી વ્યક્તિને જોઈને એની પર્સનાલિટી બહુ સરસ છે એવું કહીએ એ અર્થમાં વ્યક્તિત્વ નહીં, પણ કોઈનો સ્વભાવ તમને … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, ગમતાનો ગુલાલ, ચિંતન લેખ, પ્રેરણાદાયી લેખ્ | Comments Off on સ્વભાવનું મૅનેજમેન્ટ: કેટલીક ટિપ્સ – ગુડ મૉર્નિંગ -સૌરભ શાહ