Category Archives: આજનો વિચાર

“હાય” “હાય” ને બદલે “હોય” “હોય” કરો.-વિજય શાહ

મીનળ સાંભળતી રહી…જોકે અમીયની વાત  ક્યારેય સમજાતી પણ નહોંતી અને વહેવારિક પણ લાગતી નહોંતી. અમીય કહેતો “ આજમાં જીવ”. એટલે શું ગઈ કાલ મટી ગઈ? અરે ભાઇ ગઈ કાલનાં અનુભવે તો આપણ ને આજ માટે નું માર્ગદર્શન મળે છે ને? … Continue reading

Posted in આજનો વિચાર, ગમતાનો ગુલાલ, પ્રસંગ કથા | Comments Off on “હાય” “હાય” ને બદલે “હોય” “હોય” કરો.-વિજય શાહ

જીવન સ્મિતનું ઝૂલતું ઝરણું આનંદ-જીતેન્દ્ર પાઢ

જીતેન્દ્ર પાઢ મહાન ચિંતક ઓશો (રજનીશજી )નું  કહેવું  છે કે:- “ખુબ (વધારેમાં વધારે )ભોળા ,ઓછાં જ્ઞાની અને બાળક જેવાં બનો ,જીવનની મજા (આનંદ ) માણીએ   કારણ કે સાચા અર્થમાં આ  જીવન  છે  ..” માનવના જીવનમાં અમુક તત્ત્વો ,ગુણો  ખુબ જરૂરી … Continue reading

Posted in આજનો વિચાર, ગમતાનો ગુલાલ, ચિંતન લેખ, જીવનક્ષણોની સુંદરતા | Comments Off on જીવન સ્મિતનું ઝૂલતું ઝરણું આનંદ-જીતેન્દ્ર પાઢ

જીવનના આનંદની અભિવ્યક્તિ- તરુલતા મહેતા

Art work by Rekha Shukal -Chicago ‘હું આનંદમાં રહીશ’ ચાલો આપણે એક મઝાનો  સંકલ્પ કરીએ.એકદમ ગળે ઉતરી જાય તેવી  વાત.આ ગમી જાય તેવો નિર્ણય  વાંચતાંની સાથે તમને 1લી જા.2016ના દિવસે લેવાનું મન થઈ જશે.’હું રોજ ચાલવા જઇશ’,’દવાઓથી દૂર રહીશ.અને તે … Continue reading

Posted in આજનો વિચાર, ગમતાનો ગુલાલ, ચિંતન લેખ, જીવનક્ષણોની સુંદરતા | Comments Off on જીવનના આનંદની અભિવ્યક્તિ- તરુલતા મહેતા

વિચાર વિસ્તાર

ગુણની ઉપર ગુણ કરે,એ તો વેવારા વટ્ટ; અવગુણ ઉપર ગુણ કરે,ખરી ખત્રીયા વટ્ટ. માણસને હ્રદય આપી પ્રભુએ તેને તેના જેવો બની તેના કેટલાય કાર્યો કરવાની શક્તિ આપી.ભુખ્યાને અન્ના અને  પોષણ,  ગભરાયેલાને આરક્ષણ અને હુંફ, તથા ઉપાધી ગ્રસ્તને સાચુ માર્ગદર્શન વ્યાધી ગ્રસ્તને … Continue reading

Posted in આજનો વિચાર, વિચાર વિસ્તાર | Comments Off on વિચાર વિસ્તાર

એકલાં જવાના – બરકત વિરાણી ‘બેફામ’

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના સાથી વિના, સંગી વિના, એકલાં જવાના કાળજાની કેડીએ કાયા ના સાથ દે કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે પોતાના જ પંથે પોતાના વિનાના … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, આજનો વિચાર, કાવ્ય, કાવ્ય રસાસ્વાદ | Comments Off on એકલાં જવાના – બરકત વિરાણી ‘બેફામ’

સદા વહેતી- સરયૂ પરીખ

ઊજમ નીરને નિહાળું એક ધ્યાન, વચ્ચે છલછલ નિર્જરતી છલકાર, સદા વહેતી નદીની આ વાત. જીવન માયામાં ભ્રામક વિશ્વાસ, વળી અકળાવે અસ્થીર આ શ્વાસ. સદા વહેતા સંબંધોની વાત. મારા સુખના સોણાનો આ લોક, ભુલભુલૈયામાં ભમતો આલોક, સદા વહેતા સમયની આ વાત. … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, આજનો વિચાર, કાવ્ય, કાવ્ય રસાસ્વાદ | Comments Off on સદા વહેતી- સરયૂ પરીખ

અહમથી સોહમ સુધીની યાત્રાના સેવા સમર્પિત સેવક-વિલાસ ભોંડે

સુયોગ્ય જીવંત પાત્ર -” આપવું એટલે પામવું”ના

Posted in received E mail, આજનો વિચાર | Comments Off on અહમથી સોહમ સુધીની યાત્રાના સેવા સમર્પિત સેવક-વિલાસ ભોંડે