Category Archives: એશા- ખુલ્લી કિતાબ

એશા-ખુલ્લી કિતાબ(9)-વિજય શાહ

આ બાજુ રોહિત ખુબ જ નબળાઇ અનુભવતો બેડ પર સુતો હતો. કરણ સાથે ક્યારેક અલપ ઝલપ વાતો કરી હતી પણ આ પ્રસંગે હાથ પકડીને રડી શકાય તેવા તો જાણે કોઇ સબંધ હતા જ ક્યાં?  પણ કરણની આંખોમાં થી નીતરતી ચિંતાજન્ય લાગણીઓ … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | Comments Off on એશા-ખુલ્લી કિતાબ(9)-વિજય શાહ

એશા-ખુલ્લી કિતાબ(8)-રાજુલ શાહ

રિવા જાણતી હતી રૂચાનાં વિવાહનું નક્કી કર્યું તે.રૂચાના વિવાહ સાથે સંકળાયેલા આનંદના સમાચાર હજુ તો લોકો સુધી પહોંચે તે સાથે જ ચિંતાજનક સમાચારે પણ એશાના જીવનમાં  દ્વંદ મચાવી દીધું.અનુભૂતિના બે છેડા જેવા આનંદ અને આધાતના સમાચારનું એક સાથે આગમન થયું.રુચાના … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | Comments Off on એશા-ખુલ્લી કિતાબ(8)-રાજુલ શાહ

એશા- ખુલ્લી કિતાબ(7) -રાજુલ શાહ

આજે પણ રિવાને એ સાંજ યાદ છે. અણધાર્યા અતિથિ  જેવી એશા ઢળતી સાંજે આવી ને ઉભી રહી.પણ નવાઇની વાત એ હતી કે સાથે રોહીત પણ હતો.આણંદ પોતાની હોસ્પીટલ કર્યા પછી રોહીતને ભાગ્યે જ બહાર નિકળવાનું થતું.પોતાની હોસ્પીટલ અને પોતે જનરલ … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | Comments Off on એશા- ખુલ્લી કિતાબ(7) -રાજુલ શાહ

એશા-ખુલ્લી કિતાબ (6)- વિજય શાહ

રોહિત અને એશાનું જીવન આમ તો ખુલ્લી કિતાબ જેવુ કે જ્યાં સામાન્ય ચણભણ થાય પણ છેલ્લો શબ્દ તો હંમેશા રોહીતનો જ ચાલે. એષા મુંબઇ અને અમદાવાદમાં રહેલી અંગ્રેજી માધ્યમમાં ભણેલી અને લેબોરેટરી ચલાવે જ્યારે રોહીતનો ઉછેર  વીરસદ જેવા નાના ગામમાં અને … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | Comments Off on એશા-ખુલ્લી કિતાબ (6)- વિજય શાહ

એશા- ખુલ્લી કિતાબ(5)-રાજુલ શાહ

  ”હું મહેંદી નહી મૂકાવું -કોણે કીધું કે લગ્ન હોય એટલે મહેંદી મૂકવી જ પડે” ”હું વિદાય વખતે રડીશ નહીં અને કોઇએ પણ રડવાની જરુર નથી.જવાનુ જ છે અને મોકલવાનીજ  છે એ વાત નક્કી કર્યા પછી રડવાનું શેના માટે?” અને … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | Comments Off on એશા- ખુલ્લી કિતાબ(5)-રાજુલ શાહ

એશા-ખુલ્લી કિતાબ.(૪) વિજય શાહ

        બીજે દિવસે આશિક અને રિવા રોહીતની રુમ ઉપર આવ્યા. બેચલર રૂમ રીવાએ ધાર્યો હતો તેના કરતા સાવ જુદો હતો.એક ખુણામાં ચાર પુસ્તકો વ્યવશ્થિત રીતે ગોઠવી ને મુક્યા હતા. એક સોફા અને બે ખુરશી હતી. એક બાજુ દિલરુબા અને હાર્મોનીયમ … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | Comments Off on એશા-ખુલ્લી કિતાબ.(૪) વિજય શાહ

એશા-ખુલ્લી કિતાબ.(૩) વિજય શાહ

                   વી. એસ. હોસ્પીટલમાં રોહીત આમતો સીધી નાકની દાંડીએ ચાલતો વિદ્યાર્થી ગણાતો પણ પેથોલોજીમાં આવેલી માઇલ્રોબાયોલોજીની નવી છોકરી એશા પર તેનુ મન આવી ગયુ હતુ. તે જે સહજતાથી અને સરળતાથી જુદા જુદા મિત્રવૃંદમાં ઘુમતી તે જોઇ ખુબ જ પ્રભાવીતે થતો. એક … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | 1 Comment