Category Archives: ગમતાનો ગુલાલ

“હાય” “હાય” ને બદલે “હોય” “હોય” કરો.-વિજય શાહ

મીનળ સાંભળતી રહી…જોકે અમીયની વાત  ક્યારેય સમજાતી પણ નહોંતી અને વહેવારિક પણ લાગતી નહોંતી. અમીય કહેતો “ આજમાં જીવ”. એટલે શું ગઈ કાલ મટી ગઈ? અરે ભાઇ ગઈ કાલનાં અનુભવે તો આપણ ને આજ માટે નું માર્ગદર્શન મળે છે ને? … Continue reading

Posted in આજનો વિચાર, ગમતાનો ગુલાલ, પ્રસંગ કથા | Comments Off on “હાય” “હાય” ને બદલે “હોય” “હોય” કરો.-વિજય શાહ

Nivrutt Thaya Pacchi: Hetulaxi Book ( retirement) Authored by Vijay Shah, Authored by Rohit Kapadia, Authored by Falguni Parikh, Authored by Rashmi Jagirdar, Authored by Pravina Kadakia, Authored by Swati Shah, Authored by Kedarsinh Jadeja, Authored by Rajul Kaushik Shah, … Continue reading

Posted in sahiyaaru sarjan, ગમતાનો ગુલાલ, માહિતી, સમાચાર, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર | Comments Off on

Varta Samput (Diaspora) Vijay Shah

  List Price: $10.00 8.5″ x 11″ (21.59 x 27.94 cm) Black & White on White paper 144 pages ISBN-13: 978-1540472052 (CreateSpace-Assigned) ISBN-10: 1540472051 BISAC: Family & Relationships / General Varta Samput is collections of Short stories written in USA … Continue reading

Posted in ગમતાનો ગુલાલ, માહિતી, લઘુ કથા, વિજય શાહ, સમાચાર, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર | Comments Off on Varta Samput (Diaspora) Vijay Shah

ચાલવાના ફાયદા -ડૉ. સુબોધ નાણાવટી

   બહુ દંડબેઠક કરો છો? બહુ કસરત? કે દંડબેઠક પછી શરીર કળવા માંડે છે; દોડવાથી પગની નસ ખેંચાય છે; તરવાની મઝા નથી આવતી, આખા પલળી જઈએ એવાં બહાનાં?  ચાલો છો? અં…અં…અં… ચાલતો તો નથી. પણ, હા, કંઈ એમાં નુકસાન નથી, … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, ગમતાનો ગુલાલ, નિવૃત્તિ ની પ્રવૃત્, માહિતી, વેબગુર્જરી | Comments Off on ચાલવાના ફાયદા -ડૉ. સુબોધ નાણાવટી

સ્વભાવનું મૅનેજમેન્ટ: કેટલીક ટિપ્સ – ગુડ મૉર્નિંગ -સૌરભ શાહ

  સ્વભાવ એટલે આપણે જેને માણસનો નેચર કહીએ છીએ તે અને સ્વભાવ એટલે માણસની પર્સનાલિટી, એનું વ્યક્તિત્વ. બ્રાહ્ય નહીં, આંતરિક વ્યક્તિત્વ. કોઈ દેખાવડી વ્યક્તિને જોઈને એની પર્સનાલિટી બહુ સરસ છે એવું કહીએ એ અર્થમાં વ્યક્તિત્વ નહીં, પણ કોઈનો સ્વભાવ તમને … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, ગમતાનો ગુલાલ, ચિંતન લેખ, પ્રેરણાદાયી લેખ્ | Comments Off on સ્વભાવનું મૅનેજમેન્ટ: કેટલીક ટિપ્સ – ગુડ મૉર્નિંગ -સૌરભ શાહ

સપનામાં હવા મહેલ

( ઍબ્સર્ડ લખાણ) એ સપનું જોતો હતો અને સપનામાં તેને એક ખુબ નાનો લીલો તક્ષક નાગ દેખાતો હતો.સપનુ આગળ વધ્યું અને તે નાગની હલચલ  બદલાવા માંડી એક તબક્કે તે બે સોનેરી નાગમાં ફેરવાઇ ગયા અને જ્યાં રુપાંતરણ થયું ત્યાં સોનેરી … Continue reading

Posted in ગમતાનો ગુલાલ, મન- કેળવો તો સુખ.. ના કેળવો તો દુઃખ, વાર્તા | Comments Off on સપનામાં હવા મહેલ

મેં પ્રેમ કર્યો છે ને ?-નેહા પુરોહિત

  એ ગયો . ને હું વિચારતી , રાતા રંગના ઘોડા પર સવાર થઈને આવશે , હાથમાં લાલ ચૂંદડી અને હિંગોળ પણ , ઘોડાની ખરીઓથી ઉડતી ધૂળ સૂરજને ય ઢાંકી દેશે .… પછી હળવું આલિંગન… ચૂંબન… લઇ જશે મને દૂર … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, કાવ્ય, ગમતાનો ગુલાલ | Comments Off on મેં પ્રેમ કર્યો છે ને ?-નેહા પુરોહિત