Category Archives: પ્રકીર્ણ

Love, Lagani ane Lust Pravin Shahstri

LOVE, LAGANI Ane LUST: Gujarati Vartao Authored by Pravin Shastri List Price: $8.50 6″ x 9″ (15.24 x 22.86 cm)  Black & White on White paper 122 pages ISBN-13: 978-1979185448 (CreateSpace-Assigned) ISBN-10: 1979185441 BISAC: Family & Relationships / General short Story collection of Pravin Shahstri CreateSpace eStore: https://www.createspace.com/7738615

Posted in પ્રકીર્ણ, માહિતી, સમાચાર, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર | Comments Off on Love, Lagani ane Lust Pravin Shahstri

પ્રતિલિપિ -વેબ પેજ ઉપર આ અઠવાડીયાનો ઑથર -વિજય શાહ

મિત્રો નીચેની લીંક ઉપર ક્લીક કરીને મારું પ્રતિલિપિ ઉપર પ્રકાશીત થયેલ કાર્ય વાંચો.. માણો અને વહેંચો http://gu.pratilipi.com/author-of-the-week આ લીંક મારી ૪૦ ટૂંકી વાર્તાઓ, ૧૦ કાવ્યો, ૬ વેબ કામ મેગેઝીન અને ૪ નિબંધો છે. આભાર પ્રતિલિપિ ટીમ આપને આમાં શું ગમ્યું અને ના … Continue reading

Posted in કવિતા, પ્રકીર્ણ, પ્રતિલિપિ, માહિતી, લઘુ કથા, વાર્તા, વિજય શાહ, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર | Comments Off on પ્રતિલિપિ -વેબ પેજ ઉપર આ અઠવાડીયાનો ઑથર -વિજય શાહ

ગુજરાત કલા પ્રતિષ્ઠાન

સિધ્ધહસ્ત કલાસર્જકોને અર્પણ કરતા ગુજરાત કલા પ્રતિષ્ઠાન પરિવાર ધન્યતા અનુભવે છે. -રમણીક ઝાપડીઆ  

Posted in surfing from web, અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, ગુજરાતી ચિત્રકાર વિશે માહિતી, પ્રકીર્ણ, માહિતી, મીટીંગનો અહેવાલ, સમાચાર, સાહિત્ય સમાચાર | Comments Off on ગુજરાત કલા પ્રતિષ્ઠાન

યસોફકોસ, ફરી ભૂર વિશે સૂર (નીલે ગગન કે તલે / મધુ રાય )

“ઇંગલિસ મીડિયમમાં ભણ્યો છું તોયે મારી મધર ટંગ માટે મને માન છે” જેવાં આત્મસંતુષ્ટ વાક્યો બોલી આપણે ચિબુકને વહાલ કરીએ છીએ. ગુજરાતીમાં જેને ‘કોન્ટ્રોવર્સી’ કહેવાય છે તેમાં ગગનવાલા ટૂમચ ખટપટ કરતા નથી. બટ હમો બી માણસ છીએ ને હમોનેયે હાર્ટ … Continue reading

Posted in surfing from web, અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, ગમતાનો ગુલાલ, પ્રકીર્ણ, પ્રેરણાદાયી લેખ્, માહિતી, સાહિત્ય જગત | Comments Off on યસોફકોસ, ફરી ભૂર વિશે સૂર (નીલે ગગન કે તલે / મધુ રાય )

Always રહીશું સાથે – રીતેશ મોકાસણા

પ્રિય મિત્ર, આપણે એક બીજાને બ્લોગ માધ્યમે ઓળખીએ છીએ. અને સારી રીતે પરિચિત પણ ખરા. કદાચ તમને ના ખબર હોય તો એક વસ્તુ મારા વિશેની તમને જણાવું છું. મારી નવલકથા પરથી મેં એક ગુજરાતી ફિલ્મ બનાવી છે. ફિલ્મ ભારત ઉપરાંત … Continue reading

Posted in received E mail, અન્ય, અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, પ્રકીર્ણ, માહિતી | Comments Off on Always રહીશું સાથે – રીતેશ મોકાસણા

બહેન યાદ આવી?? ઇ મેલ – મહેન્દ્ર વોરા

ખરેખર વાંચવા જેવું !! ઉનાળાની બળબળતી બપોરે એક ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ જામી હતી. તાપથી રાહત મેળવવા બધા પોતાના મનપસંદ ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને વિખરાયેલા વાળ વાળી છોકરી જાતજાતના  પીણા પી રહેલા આ લોકોને ટીકી ટીકીને જોયા કરતી હતી. એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક બોલાવી પણ છોકરી ત્યાં આવવામાં સંકોચ અનુભવતી હતી. કદાચ એના ગંદા અને ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન માણસો પાસે જતા અટકાવતા હશે આમ છતા થોડી હિંમત કરીને એ નજીક આવી.પેલા ભાઇએ પુછ્યુ, ” તારે લસ્સી પીવી છે ? ” છોકરી ‘હા‘ બોલી એ સાથે મોઢુ પણ ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ છોકરીના હાથમાં આવ્યો અને એ તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર રહેલા કાજુબદામને જોઇ રહી. એણે પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત કરતા કહ્યુ, ” શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે.” આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ પોતાના મોઢા તરફ આગળ કર્યો. હજુ તો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણે પાછો લઇ લીધો. ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને એ છોકરી બોલી, ” ભાઇ, મને આ લસ્સી પેક … Continue reading

Posted in received E mail, પ્રકીર્ણ, પ્રસંગ કથા | Comments Off on બહેન યાદ આવી?? ઇ મેલ – મહેન્દ્ર વોરા

Grand Salute to this Man- A Slice of India

  Harakhchand Sawla. Serving food to Cancer patients  A young man in his thirties used to stand on the footpath opposite the famous Tata Cancer Hospital at Mumbai and stare at the crowd in front- fear plainly written upon the faces … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, પ્રકીર્ણ, પ્રેરણાદાયી લેખ્ | Comments Off on Grand Salute to this Man- A Slice of India