Category Archives: પ્રસંગ કથા

“હાય” “હાય” ને બદલે “હોય” “હોય” કરો.-વિજય શાહ

મીનળ સાંભળતી રહી…જોકે અમીયની વાત  ક્યારેય સમજાતી પણ નહોંતી અને વહેવારિક પણ લાગતી નહોંતી. અમીય કહેતો “ આજમાં જીવ”. એટલે શું ગઈ કાલ મટી ગઈ? અરે ભાઇ ગઈ કાલનાં અનુભવે તો આપણ ને આજ માટે નું માર્ગદર્શન મળે છે ને? … Continue reading

Posted in આજનો વિચાર, ગમતાનો ગુલાલ, પ્રસંગ કથા | Comments Off on “હાય” “હાય” ને બદલે “હોય” “હોય” કરો.-વિજય શાહ

વિદાય-વિજય શાહ

વહેલી સવારે નાનીમા મમ્મીને ઉઠાડતા કહેતી હતી “અલી સોનલ! તારા પપ્પા કંઈ બોલતા નથી જરા ઉઠાડને તેમને..સોનલ ઉંઘમાંજ હતી પણ મમ્મીનાં અવાજે ઝબકીને પપ્પાનાં રુમમાં પહોંચી..પપ્પા સુતા હતા…અને મમ્મી નું રડવાનું ચાલુ થઈ ગયુ હતુ… સહેજ ખીજવાઇને તે બોલી “મમ્મી! … Continue reading

Posted in પ્રસંગ કથા, લઘુ કથા, વાર્તા | Comments Off on વિદાય-વિજય શાહ

હૂંડી આશિષોની

   આશા અને છાયા બે બહેનો. એક ત્યક્તા અને બીજી વિધવા. આશાના પતિનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે તેને એક દીકરો હતો. નામ તેનું અમિત. બંને મા અને દીકરો મુંબઈનાં મરીન ડ્રાઇવને છોડી સાનફ્રાન્સિસ્કોનાં મરીન ડ્રાઇવ એરિયામાં નાનું મકાન … Continue reading

Posted in પ્રસંગ કથા, લઘુ કથા, વાર્તા, સાહિત્ય જગત | Comments Off on હૂંડી આશિષોની

બંક મારવાની સજા- વિજય શાહ

સોળ વર્ષની અનેરી કાયમ તેની માથી ચીઢાતી.મનમાં ને મનમાં કહેતી મા તું ઢાંકણું ના બન પણ છાંયડો બન.. મને સુરજ જોવો છે ને તું કહ્યા કરે ના તાપમાં ના જવાય..કાળી પડી જવાય  હા. મારી મા આ ટીવી સદા કહે છે … Continue reading

Posted in પ્રસંગ કથા, પ્રસિધ્ધ લઘુકથા, રાજ્જા મારા, વાર્તા | Comments Off on બંક મારવાની સજા- વિજય શાહ

બહેન યાદ આવી?? ઇ મેલ – મહેન્દ્ર વોરા

ખરેખર વાંચવા જેવું !! ઉનાળાની બળબળતી બપોરે એક ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ જામી હતી. તાપથી રાહત મેળવવા બધા પોતાના મનપસંદ ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને વિખરાયેલા વાળ વાળી છોકરી જાતજાતના  પીણા પી રહેલા આ લોકોને ટીકી ટીકીને જોયા કરતી હતી. એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક બોલાવી પણ છોકરી ત્યાં આવવામાં સંકોચ અનુભવતી હતી. કદાચ એના ગંદા અને ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન માણસો પાસે જતા અટકાવતા હશે આમ છતા થોડી હિંમત કરીને એ નજીક આવી.પેલા ભાઇએ પુછ્યુ, ” તારે લસ્સી પીવી છે ? ” છોકરી ‘હા‘ બોલી એ સાથે મોઢુ પણ ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ છોકરીના હાથમાં આવ્યો અને એ તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર રહેલા કાજુબદામને જોઇ રહી. એણે પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત કરતા કહ્યુ, ” શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે.” આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ પોતાના મોઢા તરફ આગળ કર્યો. હજુ તો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણે પાછો લઇ લીધો. ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને એ છોકરી બોલી, ” ભાઇ, મને આ લસ્સી પેક … Continue reading

Posted in received E mail, પ્રકીર્ણ, પ્રસંગ કથા | Comments Off on બહેન યાદ આવી?? ઇ મેલ – મહેન્દ્ર વોરા

દીવો સળગી ચુક્યો હતો

  સહુની પાસે પોતીકો ઝળહળ દીવો છે આંખો મીંચી, અંધારાની વાતો ના કર !! ડૉ મહેશ રાવળ  કાશ્મીરાને છાની રાખતા રાખતા કેદાર બોલ્યો “તું નિષ્ફળ નથી પણ તારી જાતને નિષ્ફળ કહી કહી નિષ્ફળતાને ગળે લગાડેછે “  “કેદાર તુ મારો પતિ … Continue reading

Posted in તારા વિના મારું શું થશે?, પ્રસંગ કથા, વાર્તા | Comments Off on દીવો સળગી ચુક્યો હતો

પંખુડી

શક હોય સનમ, આપને પણ મારા વહાલ પર; છોડી દો તમે પણ સનમ, મને મારા હાલ પર.                            નટવર મહેતા પ્રણવ ઝુમી ઉઠ્યો.. વાહ! કવિ શું સરસ લાવ્યા છો મારા દિલની વાત તમે? આમ તો મને પૂર્વી કહેતી રહેતી હોય … Continue reading

Posted in પ્રસંગ કથા, રાજ્જા મારા, વાર્તા | 1 Comment