Category Archives: પ્રાર્થના

નવું વર્ષ

નવું વર્ષ __________ નવા વર્ષને આવકારવા, હું હવા ભરેલા ફુગ્ગાઓ નહીં છોડું. પણ આ શિતળ હવાની પાંખે, પ્રેમના સંદેશાઓ વહેતા કરીશ. હું ધૂમ ધડાકાવાળા ફટાકડા નહીં ફોડું, પણ આ બોમ્બ-બંદૂકના ભડાકા, સદૈવ બંધ થાય એવી પ્રાર્થના કરીશ. હું ઘોંઘાટિયાં ગીત-સંગીતમાં … Continue reading

Posted in received Email, અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, કવિતા, કાવ્ય, પ્રાર્થના, માહિતી, સાહિત્ય જગત | Comments Off on નવું વર્ષ

ભાવે ભજીલ્યો ભગવાન -વિકિસ્રોતથી

તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એણે દીધેલા કોલ તમે ભૂલી ગયાં જૂઠી માયા ને મોહમાં ફસાઈ ગયાં ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો … Continue reading

Posted in ગમતાનો ગુલાલ, પ્રકીર્ણ, પ્રાર્થના | Comments Off on ભાવે ભજીલ્યો ભગવાન -વિકિસ્રોતથી

મેં તો ઉંબર પર દીવડો મેલ્યો–દલપત પઢીયાર

સકલ  મારું  ઝળહળ મેં  તો  ઉંબર  પર  દીવડો  મેલ્યો કે  ઘર  મારું  ઝળહળતું પછી  અંધારો  ઓરડો  ઠેલ્યો ભીતર  મારું   ઝળહળતું ….મેં  તો મેં  તો  મેડી  પર  દીવડો  મેલ્યો કે મન  મારું  ઝળહળતું પછી ડમરો રેલમછેલ    રેલ્યો કે  વન  મારું  ઝળહળતું    … Continue reading

Posted in received E mail, પ્રાર્થના, વિચાર વિસ્તાર | 6 Comments

સાચા સાધકની પ્રાર્થના- કવિવર રવિન્દ્રનાથ ટાગોર

કરો રક્ષા વિપદ માંહી, ન એવી પ્રાર્થના મારી.. વિપદથી ના ડરું કો’દિ, પ્રભુ એ પ્રાર્થના મારી; સહાયે કો’ ચઢે આવી, ન એવી પ્રાર્થના મારી.. તૂટો ના આત્મ બળ-દોરી, પ્રભુ એ પ્રાર્થના મારી; મને છળ-હાનીથી રક્ષો, ન એવી પ્રાર્થના મારી.. ડગું … Continue reading

Posted in પ્રાર્થના | 1 Comment