Category Archives: પ્રેરણાદાયી લેખ્

Inspirational articles

વિચાર પુષ્પો -રોહિત ખીમચંદ કાપડીઆ

Vichar Pushpo: Poetry in Gujarati Authored by Rohit Khimachand Kapadia http://www.vijaydshah.com/wp-content/uploads/2017/11/Vichar-pushpo-232×300.jpg” alt=”” width=”232″ height=”300″ class=”aligncenter size-medium wp-image-14364″ /> List Price: $7.50 8.5″ x 11″ (21.59 x 27.94 cm) Black & White on White paper 68 pages ISBN-13: 978-1978148444 (CreateSpace-Assigned) ISBN-10: … Continue reading

Posted in પ્રેરણાદાયી લેખ્, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર | Comments Off on વિચાર પુષ્પો -રોહિત ખીમચંદ કાપડીઆ

સ્વભાવનું મૅનેજમેન્ટ: કેટલીક ટિપ્સ – ગુડ મૉર્નિંગ -સૌરભ શાહ

  સ્વભાવ એટલે આપણે જેને માણસનો નેચર કહીએ છીએ તે અને સ્વભાવ એટલે માણસની પર્સનાલિટી, એનું વ્યક્તિત્વ. બ્રાહ્ય નહીં, આંતરિક વ્યક્તિત્વ. કોઈ દેખાવડી વ્યક્તિને જોઈને એની પર્સનાલિટી બહુ સરસ છે એવું કહીએ એ અર્થમાં વ્યક્તિત્વ નહીં, પણ કોઈનો સ્વભાવ તમને … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, ગમતાનો ગુલાલ, ચિંતન લેખ, પ્રેરણાદાયી લેખ્ | Comments Off on સ્વભાવનું મૅનેજમેન્ટ: કેટલીક ટિપ્સ – ગુડ મૉર્નિંગ -સૌરભ શાહ

રણજિતરામ ચંદ્રક રણજિતરામ સુવર્ણ ચંદ્રક કેવી રીતે બન્યો?

તસવીરઃ રણજિતરામ વાવાભાઈ મહેતા શ્રી કુમારપાળ દેસાઈ મધુ રાય આજે અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય સભાના ઉપક્રમે જાણીતા સાહિત્યકાર અને સર્જક શ્રી કુમારપાળ દેસાઈને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થવાનો છે ત્યારે આ ચંદ્રક સાથે જોડાયેલી એક યાદગાર વાત વાચકો સાથે વહેંચું છું. … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, પ્રેરણાદાયી લેખ્, માહિતી, સમાચાર, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર | Comments Off on રણજિતરામ ચંદ્રક રણજિતરામ સુવર્ણ ચંદ્રક કેવી રીતે બન્યો?

યસોફકોસ, ફરી ભૂર વિશે સૂર (નીલે ગગન કે તલે / મધુ રાય )

“ઇંગલિસ મીડિયમમાં ભણ્યો છું તોયે મારી મધર ટંગ માટે મને માન છે” જેવાં આત્મસંતુષ્ટ વાક્યો બોલી આપણે ચિબુકને વહાલ કરીએ છીએ. ગુજરાતીમાં જેને ‘કોન્ટ્રોવર્સી’ કહેવાય છે તેમાં ગગનવાલા ટૂમચ ખટપટ કરતા નથી. બટ હમો બી માણસ છીએ ને હમોનેયે હાર્ટ … Continue reading

Posted in surfing from web, અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, ગમતાનો ગુલાલ, પ્રકીર્ણ, પ્રેરણાદાયી લેખ્, માહિતી, સાહિત્ય જગત | Comments Off on યસોફકોસ, ફરી ભૂર વિશે સૂર (નીલે ગગન કે તલે / મધુ રાય )

કહેવા કહેવામાં ફેર હોય છે!-મોહમ્મદ માંકડ

  Her ways are ways of pleasantness and all her paths are peace. – The proverb આપણે કાંઈક લખીએ છીએ, કાંઈક કહીએ છીએ, એમ કહેવા પાછળ આપણો ઈરાદો ખરાબ નથી હોતો, છતાં સામી વ્યક્તિને ઘણી વાર ખોટું લાગી જાય છે. એનો અર્થ … Continue reading

Posted in ગમતાનો ગુલાલ, ચિંતન લેખ, પ્રેરણાદાયી લેખ્, સાહિત્ય જગત | Comments Off on કહેવા કહેવામાં ફેર હોય છે!-મોહમ્મદ માંકડ

પ્રમાદ ક્ષણનો ય ના કરો- અખંડ આનંદ -ઓગષ્ટ ૨૦૧૫, એપ્રીલ અંકમાં આવેલો લેખ

પ્રમાદ ક્ષણનો ય ના કરો મૃત્યુ એ જન્મની સાથે આવેલી પ્રભુની છેલ્લી ભેટ છે. જ્યાં પ્રવેશ છે ત્યાં પ્રસ્થાન પણ છે અને તે પ્રસ્થાન ક્યારે થશે તે વાત ક્યારેક ખબર છે અને ક્યારેક ખબર નથી. ખબર છે એટલી જ કે … Continue reading

Posted in અંતિમ આરાધનાની પળે, ગમતાનો ગુલાલ, પ્રેરણાદાયી લેખ્, માહિતી | Comments Off on પ્રમાદ ક્ષણનો ય ના કરો- અખંડ આનંદ -ઓગષ્ટ ૨૦૧૫, એપ્રીલ અંકમાં આવેલો લેખ

7 Essential Habits of Happier People (How Many Do You Possess?)

 Jeff HadenInfluencer Ghostwriter, Speaker, Inc. Magazine Contributing Editor Happiness: everyone wants it, yet relatively few seem to get enough of it, especially those in their early forties. (That’s about the time many of us start thinking, “Is this all … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, ગમતાનો ગુલાલ, ચિંતન લેખ, પ્રેરણાદાયી લેખ્, માહિતી | Comments Off on 7 Essential Habits of Happier People (How Many Do You Possess?)